શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો? રાત્રેથી લઈને સવાર સુધી નોંધાયો 4 ઈંચ વરસાદ? જાણો

છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ, પોરબંદરમાં 4 ઈંચ અને કુતિયાણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરના રાણાવાવમાં મોડી રાતે વરસાદ તુટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લાના રાણવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. પોરબંદરમાં ભારે વરસાદને પગલે છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતાં. પોરબંદરના બરડા પંથકમાં મોડી રાતે ધીમી ધારે મેઘરાજાનું આગન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બરડા પંથકના બગવદર, ખીસ્ત્રી, કુણવદર, ભેટકડી, મજીવાણા, ખામ્ભોદર, મોરાણા સહિતના મોટા ભાગના ગામડાંઓમાં ધીમી ધારે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget