શોધખોળ કરો

Rain Update:વરસાદની આગાહી વચ્ચે પાટણમાં સૌથી વધુ 5 ઇંચ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં મેઘમહેર

બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના છૂટછવાયા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Rain Update:હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી  કરી છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ, મોરબી,જામનગરમાં અને રકા,પોરબંદર,બનાસકાંઠા, પાટણ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શકયતાને જોતા  વરસાદનું યલો એલર્ટ આપવાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો.

હવામાન વિભાગની આગાહી મુજબ 3 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છુટછવાયો વરસાદ વરસી શકે છે. ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તે અંગે આંકડાવાર વાત કરીઓ તો છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં પાટણમાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં નોંધાયો વરસાદ

  • પાટણમાં વરસ્યો સવા પાંચ ઈંચ વરસાદ
  • સરસ્વતિમાં વરસ્યો સાડા ચાર ઈંચ વરસાદ
  • અબડાસામાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ
  • વિસનગરમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ
  • જોટાણામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ખેરાલુમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ
  • મહેસાણામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
  • ભાભરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
  • બેચરાજીમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
  • રાધનપુરમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ
  • સાંતલપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
  • લાખણીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું  છે.  તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ચાણસ્મામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં અંજારમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વડનગરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં દેત્રોજમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં હારીજમાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભચાઉમાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સતલાસણામાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કડીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

મહેસાણામાં વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ.  બહુચરાજી પાસેના રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. રેલવે અન્ડર બ્રિજ છલોછલ ભરાયું છે. આ ઉપરાંત ખેડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો. કપરડા, સંખેશ્વરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો

  • છેલ્લા 24 કલાકમાં ખેડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સમીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સંખેશ્વરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કપરાડામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વિરમગામમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં લખપત, ઊંઝામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • ઈડર, ડભોઈ,માણસામાં સવા સવા ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget