શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો

Gujarat Rain Data: હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે આ ભારે વરસાદ થશે.

Gujarat Rain Data: રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે આ ભારે વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંખેડા,ઘોઘંબા, કરજણમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા, બાવળા, ઉમરેઠમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચોટીલા, બોટાદ, આણંદમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર, વિરમગામમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નેત્રંગ, હાલોલ, નાંદોદમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડા, વીરપુર, બાયડમાં એક ઈંચ વરસાદ

ડભોઈ,નડીયાદ, આહવા, ખંભાળીયામાં એક ઈંચ વરસાદ

અંકલેશ્વર, ધોળકા, બરવાડામાં એક એક ઈંચ વરસાદ

ઉમરપાડા, તારાપુર, વલ્લભીપુરમાં એક એક ઈંચ વરસાદ

વાઘોડીયા, વાગરા, સોજીત્રા, તિલકવાડામાં એક એક ઈંચ વરસાદ

ગઢડા, અંજાર, રાણપુરમાં પોણો પોણો ઈંચ વરસાદ

ભરૂચ, સિનોર, હિંમતનગરમાં પોણો પોણો ઈંચ વરસાદ

જંબુસર, રાજકોટ, લીંબડીમાં પોણો પોણો ઈંચ વરસાદ

ઈડર, લખપત, વડોદરા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ

હાંસોટ, ઉમરાડા, દસક્રોઈ, જોટાણામાં પોણો ઈંચ વરસાદ

બોડેલી, ક્વાંટ, વિજયનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ

જામનગર, મુળી, મહુધા, બેચરાજીમાં અડધો ઈંચ વરસાદ

ઝઘડીયા, શિહોર, સાયલા,નસવાડીમાં અડધો ઈંચ વરસાદ

છોટા ઉદેપુર, સુબીર, પાદરામાં અડધો ઈંચ વરસાદ

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget