શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

સર્કિટ હાઉસ પર બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે રાજભવન જાય તેવી શક્યતા છે.

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

સવારે સવા નવ વાગ્યે અમિત શાહ અમદાવાદના બોડકદેવના પંડિત દીનદળાય ઉપાધ્યાય હોલ પર વેક્સિનેશન કેંદ્રની મુલાકાત લેશે. અડધો કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ પોણા દસ વાગ્યે વૈષ્ણદેવી ફ્લાયઓવરનું અને અંદાજે દસ વાગ્યે ખોડિયાર કંટેનર ફ્લાયઓવરનું લોકાર્પ કરશે.

સવારે સાડા દસ વાગ્યે અમિત શાહ પાનસર-છત્રાલ રોડ રેલવે ઓવરબ્રિજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને દસ વાગ્યાને 45 મિનિટે  કલોલ સ્થિત એપીએમસીના નવીનીકરણ અને મકાનનું લોકાર્પણ કરશે. બપોરે સાડા બાર વાગ્યે કોલવડા પર ચાલતા પે સેંટર શાળાના વેક્સિનેશન સેંટરની મુલાકાત લેશે. બપોરે બાર વાગ્યાને 45 મિનિટે અમિત શાહ રૂપાલ પ્રાથમિક હેલ્થ સેંટર પર મુલાકાત લેશે.

બપોરે એક વાગ્યાની આસપાસ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચશે. જ્યાં અમિતશાહ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે. જેમાં કોરોના સંક્રમણ કામગીરી, ત્રીજી લહેર અંગેના રાજ્યનું આયોજન અને રાજ્યની વિકાસ યોજના સંદર્ભે ચર્ચા કરશે.

સર્કિટ હાઉસ પર બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે રાજભવન જાય તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget