શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં PIની પરીક્ષાને લઈ GPSC દ્વારા શું કરવામાં આવી મહત્વની જાહેરાત, જાણો
કોરોના કેસોમાં વધારો આવતાં સરકારી નોકરીઓ ઈચ્છતા યુવાનોમાં ફરીથી ભરતી બંધ થઈ જશે તેવો ડર છે. તેવામાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને (PI Exam) લઈ GPSC દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે સરકારી ભરતીઓ અટકી ગઈ છે. રાજ્યમાં ફરીથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે હવે ફરીથી કોરોના કેસોમાં વધારો આવતાં સરકારી નોકરીઓ ઈચ્છતા યુવાનોમાં ફરીથી ભરતી બંધ થઈ જશે તેવો ડર છે. તેવામાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને (PI Exam) લઈ GPSC દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. 22 થી 26 એપ્રિલ દરમિયાન પાસ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. અને ગાંધીનગર ખાતેની કરાઈ પોલીસ એકેડમીમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત 19 થી 20 જૂનના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. GPSC દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion