શોધખોળ કરો

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કરાર આધારિત કર્મચારીનું નિધન થશે તો મળશે આટલા લાખની સહાય

કરાર આધારિત કર્મચારીઓને લઈ ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે સહાયની જાહેરાત કરી છે.

ગાંધીનગર: કરાર આધારિત કર્મચારીઓને લઈ ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં કરાર આધારિત કર્મચારીનું નિધન થાય તો પરિવારને આર્થિક સહાય અપાશે. ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું નિધન થશે તો રાજ્ય સરકાર 14 લાખ રુપિયાની આર્થિક સહાય આપશે.  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ - 3અને વર્ગ - 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.  

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કરાર આધારિત કર્મચારીનું નિધન થશે તો મળશે આટલા લાખની સહાય

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આ  પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરાર ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ. 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કરાર આધારિત કર્મચારીનું નિધન થશે તો મળશે આટલા લાખની સહાય

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ બજાવતાં નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીનના સમયગાળાને ધ્યાનમાં લઈને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના દાખલ કરવામાં આવેલ છે.  

રાજ્યમાં લાંબા સમયથી ફિક્સ પગારની પોલિસી દૂર કરવા માટે સરકારી કર્મીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સરકારની વિવિધ કચેરીઓમાં નિયમિત જગ્યા પર ફિક્સ પગારની નીતિએ કરાર પર નિમણૂંક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને ફિક્સ પગારની સેવા દરમિયાન 12-10-2023 કે આ પછી અવસાન થવાના કિસ્સામાં રૂ.14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. 

ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
              
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ

T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?

ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાંGujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીAmbaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું

Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય

Artificial Food Colors: ખાવાની કઇ વસ્તુઓ વપરાય છે આર્ટિફિશિયલ કલર? બાળકો માટે છે ખતરનાક

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Embed widget