શોધખોળ કરો

Savarkundla: સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

સાવરકુંડલામાં ગેરકાયદે દબાણ હટાવતી વખતે અનિચ્છનીય ઘટના ટાળવા 2 ડી વાય એસ પી, પાંચ પીઆઇ, 15 પીએસઆઇ અને 300 ઉપરાંત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Savarkundla: સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના મહુવા રોડ સહિતના જુદાજુદા વિસ્તારમાં માં બિનઅધિકૃત ઓટલા, કેબિનો અને છાપરા દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.

પોલીસની સાથે સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત

સાવરકુંડલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી સાવરકુંડલા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.  લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારી આ ડીમોલેશન કામગીરીમાં બોલાવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ નેશનલ ઓથોરિટી તાલુકા પંચાયત પીજીવીસીએલ સહિત વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટ માંથી કર્મચારીઓને આ ડિમોલેશન કામગીરી માં હાજર રખાયા છે. 2 ડી વાય એસ પી, પાંચ પીઆઇ, 15 પીએસઆઇ અને 300 ઉપરાંત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે ગઈકાલે રાતે જ મોટાભાગના વેપારીઓએ કરેલા દબાણો જાતે દૂર કર્યા છે ત્યારે હાલ મુખ્ય માર્ગ ઉપર ઓટલા, છાપરા, કેબિનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.

મિતાલી પારુલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને 'લોર્ડ'ના નામથી પ્રખ્યાત શાર્દુલ ઠાકુરે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા. તેણે તેની બાળપણની મિત્ર મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. શાર્દુલ ઠાકુર અને મિતાલીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેની અને મિતાલીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના લગ્ન પહેલા આ કપલની હલદીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં શાર્દુલ પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે મરાઠી ગીત ઝિંગાત પર જોરદાર ડાન્સ કર્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Embed widget