શોધખોળ કરો

Gujarat Rain Update: રાજ્યમાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

રાજ્યભર આજે પણ  અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે સાત જિલ્લામાં  અત્યંત ભારે વરસાદનું અનુમાન છે જેમાં અમરેલી,ભાવનગરમાં  ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  •  છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 16 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 11 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 11 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 10 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સાડા નવ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલસાડમાં નવ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સાગબારામાં નવ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુબિરમાં સાડા આઠ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં મૂડીમાં સાડા આઠ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વાંસદામાં સાડા આઠ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સાડા આઠ ઈંચ વરસાદ
  •  છેલ્લા 24 કલાકમાં ચોટીલામાં આઠ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં આઠ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં સાડા સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં સાડા સાત ઈંચ વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર સિસ્ટમ પહોચતા  આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાંચ ઈંચ વરસાદ વરરસ્યો છે.  તો મેઘરજમાં ત્રણ ઈંચ,માલપુરમાં અઢી ઈંચ, ધનસુરા અને બાયડમાં બે-બે ઈંચ વરસાદ વરસતાં  મોડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સર્વોદય નગર, ચાર રસ્તા,વિદ્યાકુંજ, આમનપાર્ક સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં પારડીમાં સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નાંદોદમાં સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં હળવદમાં સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વાપીમાં સાત ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ફતેપુરામાં સાડા છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કરજણમાં સાડા છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં પડધરીમાં સાડા છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ક્વાંટમાં છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં દોહાદમાં છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં મોડાસામાં છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કડાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદટ
  • છેલ્લા 24 કલાકમાં થાનગઢમાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં મહુધામાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ચીખલીમાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગણેદવીમાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નિઝરમાં પાંચ ઈંચ વરસાદ

રાજ્યભર આજે પણ  અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે સાત જિલ્લામાં  અત્યંત ભારે વરસાદનું અનુમાન છે જેમાં અમરેલી,ભાવનગરમાં  ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા,ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી,અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો એક નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વઢવાણમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં શિનોરમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સાયલામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ખાનપુરમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં મહુવામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સોજીત્રામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં લીમખેડામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં બાયડમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગરૂડેશ્વરમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વડોદરામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તિલકવાડામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વિરપુરમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઝાલોદમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કડીમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં દહેગામમાં ચાર ઈંચ વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં ભારે વરસાદથી અનેક રસ્તા જળમગ્ન બન્યાછે. ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. જો કે તાબડતોબ પાણી નિકાલની કામગીરી શરૂ  કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં બોરસદમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ટંકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

ભારે વરસાદના પગલે વડોદરા શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતો વડોદરામાં રેડ એલર્ટ આપ્યું છે. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. છાણી, નિઝામપુરા, સમા,અલકાપુરી વિસ્તારમાં  પાણી ભરાતા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોની મુશ્કેલી વધી છે.  સતત વરસાદના કારણે વિશ્વામિત્રી 19 ફુટે

આજવા સરોવરની જળસપાટી 211.79 ફુટ  પહોંચી છે. જળસ્તર વધતાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી છોડાવમાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જસદણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વિરપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં માલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં માંગરોળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કોટડાસાંગાણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં બાલસિનોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગોધરામાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ચુડામાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં આણંદમાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગઢડામાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વર, ખેડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાપરમાં ત્રણ ઈંચ વરસાદ

આ પણ વાંચો 

Gujarat Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget