શોધખોળ કરો

Jamnagar : બિમાર બહેનની મદદ માટે આવેલી સાળી સાથે બનેવી માણતો શરીર સુખ, સાળી પોતાના ઘરે પાછી ગઈ ને.....

જામનગરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી હતી અને સાળીની ધાક-ધમકી આપીને બે-ત્રણ વાર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. 

જામનગરઃ ખૂદ બનેવીએ બીમાર બેનનને ઘરકામમાં મદદ માટે આવેલી સાળી પર બળાત્કાર ગુજરાતી પ્રેગ્નેન્ટ કરી દેતા ચકચાર મચી ગઈ છે. બનેવીએ કરેલા બળાત્કારથી સાળી આઠ મહિના ગર્ભવતી થઈ ગઈ છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, જામનગરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી હતી અને સાળીની ધાક-ધમકી આપીને બે-ત્રણ વાર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. 

જોકે, આ પછી યુવતી માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હાજર તબીબે યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ઘઈ હતી. 

આ અંગે યુવતીએ સિટી એ ડિવિઝનમાં બનેવી સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપી બનેવી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે કોવિડ ટેસ્ટ પછી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 


Gondal : યુવતી સાથે શરીર સુખ માણતા કાકાને યુવક જોઈ ગયો, યુવતીને ધમકાવીને બાંધ્યા શરીર સંબંધ ને પછી....

શહેર (Gondal) પાસેના ગામની એક યુવતી પર તેના કૌટુંબિક કાકા અને ભત્રીજાએ છેલ્લા નવ મહિનામાં વારંવાર બળાત્કાર ગુજારતા યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. યુવતીએ ગોંડલની ખાનગી હોસ્પિટલ (Private hospital)માં બાળકને જન્મ આપતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ગોંડલ તાલુકા પોલીસે (Gondal Taluka Police) બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. બાળકની તબિયત નાદૂરસ્ત હોવાથી રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે.

 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગોંડલના એક મેટરનિટી હોમમાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. યુવતી બળાત્કાર પછી માતા બની હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવતીની પૂછપરછ કરતાં યુવતી ગોંડલ પાસેના ગામની સીમમાં ઢોર ચરાવવા જતી હતી, ત્યારે તેના કૌટુંબિક કાકાએ લલચાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો કાકો વારંવાર યુવતી સાથે છૂટ લેવા માંડ્યો હતો. 

 

દરમિયાન એક દિવસ કૌટુંબિક ભત્રીજો બંનેને રંગરેલિયા માણતા જોઇ ગયો હતો. આથી તેણે પણ વાત ગામમાં કરી દેવાની ધમકી આપી યુવતી સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી તો તે પણ યુવતી સાથે વારંવાર છૂટ લેવા માંડ્યો હતો. 

 

બંને કાકા-ભત્રીજા સાથેના સંબંધથી યુવતીને ગર્ભ રહી ગયો હતો તેમજ તેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ પણ આપ્યો હતો. ગઈ કાલે સોમવારે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. અહીં તેણે પરિવારજનોને પોતાના પર થયેલા કુકર્મ વિશે જણાવતાં ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને જેલહવાલે કરી દીધા છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

 

જોકે, બળાત્કારની ફરિયાદ ન થાય તે માટે આરોપીઓ તરફથી અનેક પ્રયાસો કરાયા હતા. તેમજ યુવતીના પરિજનોને લાલચ આપી અને બાળકને આજીવન સાચવવાની ખાતરી આપી બધું રફેદફે કરવા પ્રયાસ કરાયો હતો. જોકે, રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘને જાણ થતાં તેમણે ફરિયાદ નોંધવા આદેશ કરતાં સોમવારે સાંજે કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઇ હતી. તેમજ બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
Embed widget