શોધખોળ કરો

Jetpur News: અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જેતપુર માર્કેટ યાર્ડ રહેશે બંધ, ખેડૂતોને કરવામાં આવી આ અપીલ

Gujarat News: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે.

Ramlala Pran Pratishtha: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 7000થી વધુ લોકો ભાગ લેવાના છે. પવિત્રતા પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. કલશ પૂજા પણ શરૂ થઈ ગઈ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. એવું માનવામાં આવે છે કે શરૂઆતના મહિનામાં અહીં લાખો ભક્તો આવશે.

આ દરમિયાન જેતપુર માર્કેટ યાર્ડ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 22 તારીખને સોમવારે જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. જેતપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા 22 તારીખ ના રોજ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને તેમની જણસી ન લાવવા અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં જેતપુર યાર્ડમાં જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચેરમેન જેન્તીભાઇ હીરપરા, વાઇસ ચેરમેન હરેશભાઈગઢીયા, પૂર્વ ચેરમેન દિનેશભાઈ ભૂવા વગેરેની હાજરીમાં ઓપન ઓકશન પ્લેટફોર્મમાં શે ડબનાવવાના કામનું મુહૂર્ત થયું હતું. ખેડૂતોના હિતોને ધ્યાને લઈ બદલાતી હવામાનની પરિસ્થિતિ અનુસાર માવઠાઓને અનુલક્ષીને કાયમી ધોરણે ઓપન ઓકશન પ્લેટફોર્મ પર શેડ તૈયાર કરાશે . આ શેડ બનતા જેતપુર બજારવિસ્તાર, આસપાસના તાલુકાઓમાંથી આવતાખેડૂતો જણસીઓ જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવશે ત્યારે તેઓને બદલતા વાતાવરણથી રક્ષણ મળશે, પોતાની જણસીઓની ગુણવતા જળવાય રહેશે, ઉત્તમ ભાવ મળશે. આગામી સમયમાં યાર્ડને વધુ અદ્યતન- સંપૂર્ણ સુવિધાયુક્તબનાવવા વધારે, રાહત દરે ખેડૂતો, વેપારીઓ તેમજ યાર્ડ સાથે સંકળાયેલ લોકોને જમવા માટેકેન્ટીનની સુવિધા ઊભી કરાશે.

1.65 લાખ રૂપિયાની રામાયણ અયોધ્યા પહોંચી

વિશ્વની સૌથી મોંઘી રામાયણમાંથી એક અયોધ્યા પહોંચી ગઈ છે. આ રામાયણની કિંમત 1.65 લાખ રૂપિયા છે. રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે અને કાગળ ફ્રાન્સમાં બને છે. તેને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રામાયણનું વજન 45 કિલોગ્રામ છે.

આસ્થાની રોશનીથી ઝળહળ્યું રામ મંદિર, જાણો કયા કયા રાજ્યોએ રજાની કરી જાહેરાત?

RBIની મોટી જાહેરાત, આ દિવસે નહીં બદલી શકાય 2000 રૂપિયાની નોટ, જાણો કારણ

રામ શિલાઓનો ઉપયોગ, નહીં લાગે કાટ, દરવાજા પર સોનાનો વરખ...કેટલું ભવ્ય છે અયોધ્યાનું રામ મંદિર, 10 Facts

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
Lifestyle: શું લાંબા સમય સુધી કાજલ લગાવવાથી થાય છે આંખોને નુકશાન? જાણો આઈ મેકઅપની સાચી રીત
Lifestyle: શું લાંબા સમય સુધી કાજલ લગાવવાથી થાય છે આંખોને નુકશાન? જાણો આઈ મેકઅપની સાચી રીત
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
Embed widget