શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છઃ યુવકે સાસુને ખેતરમાં લઈ જઈ માણ્યું સેક્સ, વારંવાર શારીરિક સંબંધ બાંધીને ઉતાર્યો વીડિયો અને....
એક દિવસ જમાઈએ ફોન કરીને સાસુને ઘેરથી થોડે દૂર બોલાવી હતી. યુવક સાસુને સીમમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંદીને સેક્સ માણ્યું હતું.
ભુજઃ કચ્છમાં એક યુવકને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતીની માતા સાથે જ સેક્સ સંબંધ બંધાયા હતા. બંને પરસ્પર સંમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા અને સેક્સ માણતાં હતાં. દરમિયાનમાં એક ગામની સીમના ખેતરમાં બંનેએ સેક્સ માણ્યું તેનો વીડિયો વાયરલ થતાં સાસુએ જમાઈ વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અઢી વર્ષ પહેલાંથી પાંચેક દિવસ અગાઉ કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં પુત્રીના સગપણ દરમ્યાન મહિલાની જમાઈ સાથે આંખ મળી ગઈ હતી. બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા.
એક દિવસ જમાઈએ ફોન કરીને સાસુને ઘેરથી થોડે દૂર બોલાવી હતી. યુવક સાસુને સીમમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંદીને સેક્સ માણ્યું હતું. એ પછી બંને વારંવાર મળતાં અને સેક્સ માણતાં હતાં. એ દરમિયાન એક ગામની સીમમાં જમાઈએ તેના મોબાઈલ ફોનમાં બંનેની અંતરંગ પળોનો વીડિયો ઉતારી લીધો હતો.
સાસુએ વીડિયો અંગે પૂછતાં માત્ર યાદગીરીરૂપે પોતાની પાસે રાખવા વીડિયો ઉતાર્યો હોવાનું જમાઈએ કહ્યું હતું. જો કે ગમે તે રીતે સાસુ-જમાઈની કામલીલાનો વીડિયો ફરતો થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી. આ મામલો બહાર આવતાં જ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ઠપકો આપ્યો હતો.
પરિવારે મહિલાને જમાઈ સામે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. મહિલાએ અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion