શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમરેલીઃ કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહે કૂતરા પાછળ મૂકી દોટ, વીડિયો વાયરલ
ગત મોડી રાત્રીના સમયે સિંહે ગામની બજારમાં કૂતરા પાછળ દોટ મૂકી હતી. ગામની નાની બજારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો.
![અમરેલીઃ કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહે કૂતરા પાછળ મૂકી દોટ, વીડિયો વાયરલ Lion run behind dog in Kovaya village of Amreli, video goes to viral અમરેલીઃ કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહે કૂતરા પાછળ મૂકી દોટ, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19192602/lion-in-Amreli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલીઃ રાજુલાના કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં આવી ચડેલા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત મોડી રાત્રીના સમયે સિંહે ગામની બજારમાં કૂતરા પાછળ દોટ મૂકી હતી. ગામની નાની બજારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો.
ગામમાં સિંહ આવી ચડવાની ઘટનાથી ગામના પશુઓમાં દોડધામ મચી હતી. સિંહને જોઈને ગામની બજારોમાં કૂતરાઓ પણ દોડાદોડી કરી મૂકી હતી. સ્થાનિક વ્યક્તિ દ્વારા મોબાઇલમાં ઉતારેલો વીડિયો વાયરલ થયો છે.
![અમરેલીઃ કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહે કૂતરા પાછળ મૂકી દોટ, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19192454/lion.jpg)
![અમરેલીઃ કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહે કૂતરા પાછળ મૂકી દોટ, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19192530/lion1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)