શોધખોળ કરો
Advertisement
અરવલ્લીઃ પાગલ પ્રેમી યુવતીના ઘરે જઇને કરવા લાગ્યો વિચિત્ર હરકત, પોલીસે પકડીને ગાડીમાં બેસાડ્યો તો ગાડીમાં શું કર્યુ, જાણો વિગતે
પાગલ પ્રેમીથી પરેશાન યુવતીના પરિવારજનોએ અભયમની ટીમને ફોન કરીને બોલાવી, અભયમની ટીમે જ્યારે પાગલ પ્રેમીને પકડીને પોલીસ વાનમાં બેસાડ્યો તો તે ગાડીમાં પણ પોલીસની સામે પ્રેમના ગીતો ગાવા લાગ્યો હતો
અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાંથી એક પાગલ પ્રેમીની વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પાગલ પ્રેમી યુવતીના પ્રેમમાં એટલો બધો પાગલ છે કે તે પોલીસની સામે જ પોતાના પ્રેમનો ઇજહાર કરી રહ્યો છે.
માહિતી પ્રમાણે અરવલ્લીના માલપુર તાલુકાના એક ગામમાં એક પાગલ પ્રેમીએ હદ વટાવી દીધી, તે જે યુવતીને પ્રેમ કરતો હતો, જેની સામે જઇને પ્રેમનો ઇઝહાર કરવા લાગ્યો હતો. જોકે, યુવતીએ તેને મારમાર્યો અને પ્રેમીની હરકતથી તેના પરિવારજનોએ પોલીસ બોલાવી હતી.
Created with GIMP
પાગલ પ્રેમીથી પરેશાન યુવતીના પરિવારજનોએ અભયમની ટીમને ફોન કરીને બોલાવી, અભયમની ટીમે જ્યારે પાગલ પ્રેમીને પકડીને પોલીસ વાનમાં બેસાડ્યો તો તે ગાડીમાં પણ પોલીસની સામે પ્રેમના ગીતો ગાવા લાગ્યો હતો. જોકે, આ પ્રેમ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એકતરફી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement