શોધખોળ કરો

Rain Forecast: આજે રાજ્યના 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગે 5 દિવસ વરસાદની કરી આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગ અનુસાર 1 જૂનથી 3 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 144 mm વરસાદ નોંધાયો છે.

Gujarat Weather Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 1 જૂનથી 3 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 144 mm વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યમાં વરસાદને લઇ અલર્ટ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ,  દમણ,  દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.  સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજે કેટલો વરસાદ પડ્યો

ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 178 તાલાકમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં નોંધાયો વરસાદ

બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસાદ

મહેસાણા તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

મહેસાણાના બહુચરાજીમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ

નવસારીના ચીખલીમાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના દાંતિવાડામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના વાવમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

બનાસકાંઠાના સુઈગામમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

અરવલ્લીના મોડાસામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

ડાંગના વઘઈમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

નવસારીના વાંસદામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

પાટણના સિદ્ધપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

મહીસાગરના બાલાસિનોરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

બનાસકાંઠાના થરાદમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

તાપીના ડોલવણમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

દાહોદના ફતેપુરામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

મહેસાણાના ઊંઝામાં વરસ્યો બે ઈંચ વરસાદ

સુરતના ઓલપાડમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

નવસારી, ખેરગામ, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ

ડાંગના આહવામાં પોણા બે ઈંચ વરસાદ

પંચમહાલના શહેરામાં પોણા બે ઈંચ વરસાદ

હિંમતનગર, પાટણમાં પોણા બે ઈંચ વરસાદ

જોટાણા,કપડવંજમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

લુણાવાડા, દેત્રોજ, સંજેલીમાં પોણા બે ઈંચ વરસાદ

તલોદ, ઝાલોદ,વાલોડમાં દોઢ ઈંચ વરસાદ

વ્યારા, પાલનપુર, પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ

વડનગર, સંતરામપુરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

અમદાવાદ શહેરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

કઠલાલ, પલસાણામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સમી, ડીસા, નડિયાદમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સોનગઢ, સાવરકુંડલા, વલસાડમાં સવા સવા ઈંચ વરસાદ

સુરતના મહુવા, ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ

કડી, ગણદેવીમાં એક એક ઈંચ વરસાદ

દસક્રોઈ, સાણંદ, મેઘરજમાં એક એક ઈંચ વરસાદ

દસાડા, સુબીર, વાપીમાં એક એક ઈંચ વરસાદ

વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મામાં એક એક ઈંચ વરસાદ

બારડોલી, વિજાપુર, ઉચ્ચછમાં પોણો ઈંચ વરસાદ

માંડલ, ધરમપુર, પાલિતાણામાં પોણો ઈંચ વરસાદ

ભિલોડા, અંકલેશ્વરમાં પોણો ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget