શોધખોળ કરો

Weather Update:રાજયમાં ચોમાસાની વિધિવત શરૂઆત, આગામી 5 દિવસ આ વિસ્તારમાં વરસાદની આગાહી

લાંબી પ્રતિક્ષા બાદ આખરે હવે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં રાજયભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે.

Weather Update:લાંબી પ્રતિક્ષા બાદ આખરે હવે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં રાજયભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈને મહત્વની માહિતી હવામાન વિભાગે આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. આગામી બે દિવસમાં આખા ગુજરાતમાં  ચોમાસાને એન્ટ્રી થઇ જશે.અંદાજે 10 દિવસ ગુજરાતમાં ચોમાસની મોડી એન્ટ્રી થઇ છે. રાજ્યમાં  ચોમાસાનો વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે રાહતના  સમાચાર છે. આગામી પાંચ દિવસ અમદાવાદ, સુરત, વડોદરામાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીં ભાવગનર સહિત  ઘોઘા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. ખોખરા, સિદસર, વાળુકડ સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થઇ હતી.તાલાલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આકોલાવાડી, ધાવા, સુરવા, માધપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ચોમાસાની શરૂઆતના આ વરસાદથી મગફળી,સોયાબિન સહીતના પાકને  ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

રાજ્યભરમાં પ્રિમોનસૂન એક્ટિવિટિ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ?

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસુ દસ્તક દેશે. જેના ભાગ રૂપે રાજ્યભરમાં પ્રિમોનસૂન એક્ટિવિટિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો જાણીએ.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ

  • સૌથી વધારે પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ખેડાના માતરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં લોધિકા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ડેસર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં આણંદ, પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ઉમરેઠ, હાલોલ, નડીયાદમાં બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં જેસર, કાલોલ, સોજીત્રામાં બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સાવલી, ઠાસરા, ઉમરગામમાં બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં મહેમદાબાદ, તારાપુરમાં પોણા બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ઘોઘંબા, ધાનપુરમાં દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વડોદરા, ગળતેશ્વરમાં એક ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વિજાપુર, દાહોદ, વલસાડમાં એક ઈંચ વરસાદ
  • 24 કલાકમાં રાજુલા, પાદરામાં પોણો ઈંચ વરસાદ
  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું
  • ચોમાસાના આગમન પહેલા અમદાવાદમાં વરસાદી માહોલ
  • અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ
  • એસજી હાઈવે, સોલા, ગોતા વિસ્તારમાં વરસાદ
  • સાયંસ સિટી, થલતેજ વિસ્તારમાં વરસાદ
  • રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર
  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું
  • રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ
  • પ્રિ-મોનસૂન એક્ટિવિટીથી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget