શોધખોળ કરો

Gujarat election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને લાગ્યો ઝટકો, ઘારાસભ્યના ભાઈ સહિત અનેક લોકો કોંગ્રેસમાં જોડાયા

Gujarat ૉelection 2022: વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

Gujarat assembly election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના કૌટુંબિક ભાઈ ભુપત સાબરિયા સહિત અંદાજે 20થી વધુ આગેવાનો અને સમર્થકો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.

વિદ્યાર્થીઓ કેનેડા જવાને બદલે કેનેડાવાળા ગુજરાત આવે એવું કામ કરવું છે: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં હતા.  જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેજરીવાલને કાપડ વેપારી અને શિક્ષણ પ્રથાથી પીડિત લોકોએ પ્રશ્ન કરી ફરિયાદ કરી હતી. કેજરીવાલે કહ્યું જેમ ચૂંટણીમાં વાત કરીએ એમ જ સરકાર બનાવ્યા બાદ પણ વાત કરીશું. જે વ્યાપારી ખુલીને વાત નથી કરી શકતો એ ક્યારેય આર્થિક પ્રગતિ કરી શકતા નથી. ખબર નહીં આપને કેટલાકને નોટિસ આવી જશે. ગુજરાતમાં ડરનો માહોલ છે.

લોકોને પૂછીએ છીએ કોને વોટ આપશો તો કહે છે ભાજપ. આ ભાજપ કહેવા વાળા બધા આપને વોટ આપશે. વ્યાપારીઓ સાથે ગુંડાગીરી કરે છે. આપ આવશે તો કાપડ વ્યાપારીને સાથ આપશે. સરકાર વ્યાપારીઓ સાથે ચોર હોય તેમ વ્યવહાર કરે છે. આપ તમને સન્માન આપશે. કાપડ વ્યાપારીઓની સમસ્યા ઉકેલવામાં સ્પેશ્યલ કાયદો બનાવીશું. વ્યાપારીઓ પેમેન્ટની પરેશાનીથી પરેશાન છે તે પણ દૂર કરીશું,

સુરતને આખા દેશનું ગારમેન્ટ હબ બનાવવામાં આવશે. માર્કેટને મોર્ડન બનાવવામાં આવશે. MSME નો લાભ વ્યાપારીઓને લાભ મળતો નથી. વ્યાપારીઓ માટે 1 કરોડની લિમિટ રાખવામાં આવશે. Gst રેટ ને રાજ્ય કક્ષાએ સિમ્પલીફાઈ કરાશે. વીજળીનો રેટ સસ્તો કરવામાં આવશે. 1076 નંબર દિલ્લીમાં જાહેર કરાયો છે. જેમાં સરકારી કર્મચારી ઘરે આવી કામ કરી જાય છે. કોઈ દલાલને રિસ્વત આપવાની જરૂર નથી. આ પ્રથા ગુજરાતમાં લાવવામાં આવશે

સરકારી કચેરી ભૂલી જજો,સરકાર તમારા ઘરે આવશે. બધી સ્કૂલો ખરાબ નથી. પણ મોટા ભાગની સ્કૂલ ફ્રોડ કરે છે. ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ કમાઈ કરી શકતી નથી. સ્કૂલ વાળા 40 થી 50 કરોડની FD કરાવી બેઠા છે. અમે દિલ્લીમાં FD તોડાવી વાલીઓને ફી પરત કરાવી છે. દિલ્લીમાં 7 વર્ષથી સ્કૂલ ફી વધારવા દીધી નથી. આપની સરકાર બનાવી દો, 5 વર્ષ સુધી કોઇ સ્કૂલ ફી વધારી શકશે નહીં. વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે. આપણો દેશ આટલો મોટો છે છતાં વિદ્યાર્થીઓ ભણવા બહાર જાય ? કેનેડા જવાને બદલે કેનેડા વાળા ગુજરાત આવે એવું કામ કરવું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget