શોધખોળ કરો

Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

આજે ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ યોજાશે. દર વર્ષે યાત્રા પહેલા આ વિધિ અચૂક કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ..

Netrotsav ritual Jagannath 2023 :આજે ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ યોજાશે. દર વર્ષે યાત્રા પહેલા આ વિધિ અચૂક કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ..આજે ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફરશે તેમના મંદિરમાં પ્રવેશ પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિનું શું છે મહત્વન અને નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ

નેત્રોત્સવ વિધિ એટલે શું?

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે એટલે કે સાદી ભાષ।માં કહીએ તો તેમની આંખ આવી જાય છે. આ દરમિયાન તે ફરી  પરત નિજ મંદિરે પરત ફરે છે. જો કે તેમની આંખમાં ચેપ હોવાથી સોજો હોવાથી આરામ મળે માટે તેમના આંખ પર પાટા બાંઘી દેવામાં આવે છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

પાટા ક્યારે ખોલશે

નેત્રોત્સવ બાદ ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે  ખોલવામાં આવે છે.ત્યારબાદ  પછી  ધ્વજા રોહણની વિધિ  અને મંગળા આરતી થશે. ભગવાન માટે જુદા જુદા પકવાન બને છે.  ભગવાનની વિશેષ પૂજા થાય છે. બાદ ભગવાન નગરચર્યા માટે નીકળે છે. જેમાં સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં ભાવિકગણ જોડાઇ છે અને વાજતે ગાજતે ભગવાની યાત્રા યોજાઇ છે.  

આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે,અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાદ ભગવાની પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ યોજાશે જેમાં ભાજપ  પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો  ઉપસ્થિત રહેશે.

Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

146મી રથયાત્રાને લઈને ગઇકાલે   ગ્રાંડ રિહર્સલ યોજાયું હતું.શનિવારે વરસતા વરસાદ વચ્ચે 15 હજાર પોલીસ અધિકારી કર્મચારીઓએ  મેગા રિહર્સલ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની આ 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે તો શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા જયારે ભગવાન મોસાળ ગયા ત્યારે ભગવાન જગન્નાથજીની 108 કળશની જળયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથનજીની જળયાત્રાથી જગન્નાથજીની યાત્રાની વિધિનો પ્રારંભ જળયાત્રાથી થયા છે. ઉલ્લેખનિય છે કે, 4 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા રાસ ગરબા અને ભજન મંડળી સાથે વાજતે ગાજતે નીકળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Stock Market Update: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો
Stock Market Update: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો
ઇડલી ખાવાથી થઇ શકે છે કેન્સર? જાણો કોણે કર્યો આ દાવો, શરૂ થઇ તપાસ
ઇડલી ખાવાથી થઇ શકે છે કેન્સર? જાણો કોણે કર્યો આ દાવો, શરૂ થઇ તપાસ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA News: Donald Trump: US કંપનીએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવા લેવા પડશે ગોલ્ડ કાર્ડ,જુઓ વીડિયોમાંNepal Earthquake: નેપાળમાં જોરદાર ભૂકંપના આચંકા, લોકો દોડી આવ્યા ઘરની બહાર | Abp AsmitaBanaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Stock Market Update: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો
Stock Market Update: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો
ઇડલી ખાવાથી થઇ શકે છે કેન્સર? જાણો કોણે કર્યો આ દાવો, શરૂ થઇ તપાસ
ઇડલી ખાવાથી થઇ શકે છે કેન્સર? જાણો કોણે કર્યો આ દાવો, શરૂ થઇ તપાસ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
BSNL Cheapest Plan: વારંવાર રિચાર્જમાંથી મળશે છૂટકારો, આ છે એક વર્ષની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન
BSNL Cheapest Plan: વારંવાર રિચાર્જમાંથી મળશે છૂટકારો, આ છે એક વર્ષની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ! સીઝનની શરૂઆત પહેલા જ જસપ્રીત બુમરાહ થયો ફિટ
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ! સીઝનની શરૂઆત પહેલા જ જસપ્રીત બુમરાહ થયો ફિટ
CAGની રિપોર્ટમાં દિલ્હીના ખજાનાને 2000 કરોડનું નુકસાન, હવે શું કરશે કેજરીવાલ?
CAGની રિપોર્ટમાં દિલ્હીના ખજાનાને 2000 કરોડનું નુકસાન, હવે શું કરશે કેજરીવાલ?
OnePlusથી લઈ Motorola સુધી! 35 હજાર રૂપિયાથી ઓછી કિંમતના મળી રહ્યા છે આ પ્રીમિયમ સ્માર્ટફોન
OnePlusથી લઈ Motorola સુધી! 35 હજાર રૂપિયાથી ઓછી કિંમતના મળી રહ્યા છે આ પ્રીમિયમ સ્માર્ટફોન
Embed widget