શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના વધુ એક ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કોણ છે આ MLA?
ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા છે. કોરોના પોઝિટિવ આવતાં નવા વર્ષના દિવસે ધારાસભ્યના સંપર્કમાં આવેલ તમામ લોકોને લક્ષણ દેખાય તો તકેદારી રાખવા જણાવ્યું છે.
જુનાગઢઃ દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અને ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે કેશોદના ભાજપના નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા છે.
કોરોના પોઝિટિવ આવતાં નવા વર્ષના દિવસે ધારાસભ્યના સંપર્કમાં આવેલ તમામ લોકોને લક્ષણ દેખાય તો તકેદારી રાખવા જણાવ્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં હર્ષ સંઘવી, કિશોર ચૌહાણ, નિમાબેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
અત્યાર સુધીમાં કોને કોને લાગ્યો છે કોરોનાનો ચેપ?
હર્ષ સંઘવી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
કિશોર ચૌવ્હાણ " " "
નિમાબહેન આચાર્ય " " "
બલરામ થાવાણી " " "
પૂર્ણેશ મોદી " " "
જગદીશ પંચાલ " " "
કેતન ઈનામદાર " " "
વી.ડી. ઝાલાવાડિયા " " "
રમણ પાટકર " '' મંત્રી "
પ્રવીણ ઘોઘારી " " "
મધુ શ્રીવાસ્તવ " " "
ધર્મેન્દ્રસિંહ જાડેજા " મંત્રી "
ગોવિંદ પટેલ " " "
અરવિંદ રૈયાણી " " "
રાઘવજી પટેલ " " "
જયેશ રાદડિયા " મંત્રી "
કનુ દેસાઈ " " "
જિતુ સુખડિયા " "
કનુ પટેલ " " "
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય "
ઈમરાન ખેડાવાલા " " "
નિરંજન પટેલ " " "
કાન્તિ ખરાડી " " "
ચિરાગ કાલરિયા " " "
ગેનીબેન ઠાકોર " " "
રઘુ દેસાઈ " " "
પૂનાભાઈ ગામીત " " "
નાથાભાઈ પટેલ " " "
વીરજીભાઈ ઠુંમર " " "
જશુ પટેલ " " "
બળદેવજી ઠાકોર " " "
હર્ષદ રિબડિયા " " "
અંબરીષ ડેર " " "
વિમલ ચૂડાસમા " " "
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion