શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લાને પાકિસ્તાને પોતાનો ગણાવતો હોવાનો નકશો જાહેર કર્યો પછી.....

શેખચલ્લી પાકિસ્તાનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જૂનાગઢ, કાશ્મીર, લદ્દાખ, સિયાચીન અને સરક્રિકને પોતાનું ગણાવતો પાકિસ્તાને એક નકશો જાહેર કર્યો

શેખચલ્લી પાકિસ્તાનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જૂનાગઢ, કાશ્મીર, લદ્દાખ, સિયાચીન અને સરક્રિકને પોતાનું ગણાવતો પાકિસ્તાને એક નકશો જાહેર કર્યો હતો. પાકિસ્તાને આ નકશો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કાશ્મીર મુદ્દે હંમેશા કાઉકાઉ કરતા પાકિસ્તાને જાહેર કરેલા નકશામાં જૂનાગઢ, કાશ્મીર, લદ્દાખ, સિયાચીન અને સરક્રિકનો સમાવેશ કરીને ફરીથી ભાઉંભાઉં કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની આ જ હરકતથી ચીનના પાપ એવા પાકિસ્તાનને જાહેર કરેલા નકશાને લઈને ચારેયકોરથી ફિટકાર વરસી રહી છે. પાકિસ્તાને જાહેર કરેલા નકશાને મુખ્યમંત્રી રૂપાણીએ મુર્ખામીભર્યો ગણાવ્યો હતો તો અહમદ પટેલે પાકિસ્તાનની આ અવળચંડાઈ ગણાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નકશો જાહેર કર્યો હતો. તેમાં સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ પર દાવો ઠોક્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ઈમરાન ખાનને લઈને ફિટકાર વરસી હતી. ભારતે પાંચ ઓગસ્ટે કલમ 370 નાબુદ કરી હતી તેને આજે એક વર્ષ થઈ ગયું છે. પાકિસ્તાની જનતા પણ માની ગઈ છે કે, હવે કાશ્મીરને ભારતથી કોઈપણ છીનવી નહીં શકે. એટલે પાકિસ્તાની લોકોનો ગુસ્સો ઓછો કરવા માટે ઈમરાન ખાને સરકારે આ નૌટંકી રચી છે.

ટોપ સ્ટોરી

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો

Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ

Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

Embed widget