શોધખોળ કરો

Panchmahal: ગોધરા રેલ્વે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન વેગનની કપલીન તુટી, મોટી દુર્ઘટના ટળી

Panchmahal News: બનાવને પગલે એક કલાક ઉપરાંત ડાઉન લાઇન તરફ જતી ટ્રેનોને અસર થઈ હતી.

Panchamahal: ગોધરા રેલ્વે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન વેગનની કપલીન તુટી જતાં સાત જેટલાં વેગન રેકમાંથી છુટા પડ્યા હતા. વેગનની સીબીસી બોડી તુટી જતાં વેગનનાં સાત કોચ છુટા પડ્યા હતા. મીઠું ભરેલી ગુડ્સ ટ્રેન વડોદરાથી રતમલામ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બનાવને પગલે એક કલાક ઉપરાંત ડાઉન લાઇન તરફ જતી ટ્રેનોને અસર થઈ હતી.

રાજકોટ નજીક હવે સિંહોની ડણક સંભળાશે, જાણો વિગત

રાજકોટ નજીક હવે સિંહો ની ડણક સંભળાય તે દિવસો દૂર નથી. રાજકોટ માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરીને વનવિભાગ દ્વારા વિધિવત મંજૂરી મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ નજીક લાયન ટેરેટરી જાહેર થશે તો પર્યટક સ્થળ તરીકે વિકાસ થશે. સિંહ પ્રેમી ભૂષણ પંડ્યાએ નિવેદન આપતાં કહ્યું, આજીડેમ પાસે સિંહ પરિવાર આવ્યો હતો. ગોંડલ, જેતપુર અને જસદણનો વીરડી વિસ્તાર અનુકૂળ છે. લાયન ટેરેટરીને કેન્દ્રીય વન વિભાગની મંજૂરી મળે તે જરૂરી છે, તેમણે એમ પણ કહ્યું, સિંહ પહેલાથી ગીરની બહાર આવતા અને વર્તમાનમાં પણ આ સ્થિતિ ચાલુ છે.

રવિવારે કરો આ છ ઉપાય

જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો એક સરળ કાર્ય તમારી સફળતાના દરવાજા ખોલી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે.

રવિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં મા ગૌરી અને ભગવાન શંકરને રૂદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમે જીવનમાં પ્રગતિ મેળવવા માંગતા હોવ તો રવિવારે આ ખાસ ઉપાય અવશ્ય કરો. આ દિવસે દૂધ અને ગોળ ભેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે.

જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયોથી તેને બળવાન બનાવી શકાય છે. રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પાણીમાં નાખી દો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હોવ તો રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે, જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો તે પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ.

રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget