શોધખોળ કરો

પ્રધાનમંત્રી મોદીએ ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની રસીનું કર્યું નિરીક્ષણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસના પ્લાન્ટમાં રસીનું નિરીક્ષણ કર્યું. પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો સાથે કરી ચર્ચા.

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ  આવ્યા હતા. PM મોદી ઝાયડ્સ ફાર્મા કંપનીમાં 2 ક્લાકનો સમય કાઢીને અમદાવાદ આવ્યા હતા. ભારતમાં બનતી કોરોનકની વેકસીનનું કાર્ય PMએ જાતે સંભાળ્યું છે. PM ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. PM અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડ્સના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં ગયા. PM અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર ગયા હતા.. 2 કલાક ઝાયડ્સના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવી હતી. અહીં નિરક્ષણ કર્યા પછી હૈદરાબાદ જવા રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝાયડ્સ ફાર્મા કંપનીમાં કોરોના વેક્સીનની રસી પર ચાલી રહેલા કામની પ્રગતિની વિગતો મેળવવા અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે રાજ્ય સરકારના કોઈ મંત્રી હાજર નહોતા. વડાપ્રધાન મોદીને આવકારવા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ જ હાજર હતા. ચૂંટાયેલી પાંખમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બિજલબેન પટેલ સહિત કોઈ પણ હાજર ના રહેતાં આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે મોદીને આવકારવા મુખ્યમંત્રી રૂપાણી હાજર જ હોય છે પણ આ વખતે તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રીના સ્ટાફમાંથી એક વ્યક્તિને કોરોના આવતાં મુખ્યમંત્રી સાવચેતી ખાતર હાજર નહીં રહ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે પણ અન્ય કોઈ પ્રધાન કે મેયર પણ હાજર નહીં હોવાથી મોદી તેમનાથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

Embed widget