છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં 4 ઇંચ ખાબક્યો
ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
Gujarat Rain: દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ
થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ
ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ
વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ
નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ
દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ
વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ
ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ
ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે.