શોધખોળ કરો

RAIN: પોરબંદરમાં મેઘો મહેરબાન, 4 ઇંચ વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી....

બે દિવસથી શરૂ થયેલો વરસાદ હજુ પણ જિલ્લમાં કેટલાય વિસ્તારોમાં ઝરમર ઝરમર પડી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય ઝાંપટાથી પાણી ભરાયા છે. 

RAIN: સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ચૂકી છે, અને ઠેક ઠેકાણે બીજા રાઉન્ડનો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવે આંકડા પોરબંદરમાંથી સામે આવ્યા છે. અહીં ગઇરાત્રે પડેલા ભારે વરસાદે લોકોને ઉકળાટથી રાહત આપી છે. મળતી માહિતી પ્રમાણે, પોરબંદરમાં મેઘરાજા મહેરબાન થઇ ગયા છે, પોરબંદરના સુદામાપુરી વિસ્તારમાં ગઇરાત્રે અચાનક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, અને આ કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં પડી રહેલા વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં 90 મીમી વરસાદ ખાબક્યો છે. 

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકનાક વરસાદનાં આંકડા  -

પોરબંદર :- 90 મીમી
રાણાવાવ:- 12 મીમી
કુતિયાણા :- 00 મીમી

બે દિવસથી શરૂ થયેલો વરસાદ હજુ પણ જિલ્લમાં કેટલાય વિસ્તારોમાં ઝરમર ઝરમર પડી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય ઝાંપટાથી પાણી ભરાયા છે. 

આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી

મહેસાણા,પાટણ,સુરેન્દ્રનગર,મોરબી,બોટાદ,કચ્છમાં આગાહી

પોરબંદર, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી

અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદની આગાહી

આણંદ, ખેડા, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી

ભાવનગર,છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી

પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચમાં આગાહી

નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં આગાહી

દમણ,  દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ

થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ

ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ

વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ

નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ

દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ

વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ

ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ

ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget