શોધખોળ કરો

રાજ્યમાં વરસાદી માહોલ, જાણો ક્યાં જિલ્લામાં આગામી 3 દિવસ દિવસ પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ આગાહી કરી છે.

હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

Weather: હવામાન વિભાગે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી.

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદી મોહાલ જામ્યો છે.  યાત્રાધામ શામળાજી , ભિલોડા અને ઈસરોલ સહિતના ગામોમાં વરસાદ પડતાં  વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી ગઇ છે, વિરામ બાદ વરસાદનું આગમન થતા  ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે  વહેલી સવારે અનેક વિસ્તારમાં  વરસાદ પડ્યો,  હવામાન વિભાગે શહેરમાં હળવા વરસાદની કરી છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ  24 ઓગસ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ સંભાવના છે.  સારા વરસાદ માટે હજું વધુ રાહ જોવી પડશે.

બીજી તરફ રાજ્યમમાં વરસાદ ખેંચાતા  રાજકોટમાં જળ સંકટ સર્જાય શકે છે. રાજકોટ આજી અને ન્યારી ડેમ તળીયા ઝાટક થયા છે. આજી-1 ડેમમાં 15.90 ફૂટ જળસ્તર સાથે ડેમ માત્ર 27 ટકા જ ભરેલો. તો ન્યારી ડેમની કુલ સપાટી 25 ફૂટ હવે માત્ર 17 ફૂટ જ ડેમમાં પાણી છે.

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી

PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો

રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ

અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના

PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?

Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર

સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે PM મોદીને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભેચ્છા

Embed widget