શોધખોળ કરો

આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો

વરસાદની આ ઘટમાળમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Data: ગુજરાત રાજ્યમાં આજે (20 ઓક્ટોબર, 2024) સવારના 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં 117 મિમી (4.61 ઇંચ) નોંધાયો છે.

  • જૂનાગઢના માળિયા હાટીનામાં 89 મિમી
  • મોરબી શહેરમાં 87 મિમી
  • જૂનાગઢના મેંદરડામાં 83 મિમી
  • અમરેલીના કુંકાવાવ વડિયામાં 75 મિમી
  • જામનગરના કાલાવડમાં 64 મિમી
  • પોરબંદરના રાણાવાવમાં 63 મિમી
  • રાજકોટ શહેરમાં 62 મિમી વરસાદ નોંધાયો

ક્યાં કેટલો વરસાદ પડ્યો

આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો

આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ વરસાદ: વરસાદની આ ઘટમાળમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં ડાહોદ, સાબરકાંઠા, પંચમહાલ અને નર્મદા જિલ્લાઓમાં 1થી 3 મિમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે.

ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, યુપી, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન સૂકું રહેશે.

ચોમાસાની વિદાય થતાં જ ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક દેવાનું શરૂ કરી દીધું છે, જ્યારે દેશના દક્ષિણી ભાગોમાં ભારે વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. IMDએ અહીં તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

IMDએ 21થી 25 ઓક્ટોબર દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં હળવી ઠંડી પડવાની આશા છે.

IMD મુજબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.

IMD મુજબ આગામી 24 કલાકમાં કેરળ અને કર્ણાટકના અલગ અલગ સ્થળોએ ગડગડાટ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં પણ વીજળી પડવાની અને ગડગડાટ સાથે વાદળ વરસવાનું પૂર્વાનુમાન છે.

IMD મુજબ તેલંગાણાના અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં આકાશી વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Embed widget