શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહેસાણાઃ સમીના ડોક્ટર અને પુત્ર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા ત્યારે કમ્પાઉન્ડર કઈ રીતે વીડિયો ઉતારતો? જાણીને ચોંકી જશો
ઈરફાન સાથે બીજા બે યુવકોની પણ સંડોવણી હોવાનું મનાય છે. કંપાઉન્ડરે સારવાર રૂમના કબાટમાં મોબાઇલ ગોઠવી વીડિયો ઉતાર્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
![મહેસાણાઃ સમીના ડોક્ટર અને પુત્ર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા ત્યારે કમ્પાઉન્ડર કઈ રીતે વીડિયો ઉતારતો? જાણીને ચોંકી જશો Sami case: Doctor Father and Son of How the compounders make videos? મહેસાણાઃ સમીના ડોક્ટર અને પુત્ર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા ત્યારે કમ્પાઉન્ડર કઈ રીતે વીડિયો ઉતારતો? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/02092404/Patan2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણા: સમીમાં મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં ઝડપાયેલા ડૉ. મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીના વીડિયો કમ્પાઉન્ડરે કઈ રીતે ઉતાર્યા તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઇરફાન નામના કમ્પાઉન્ડરની તેની પૂછપરછમાં આ કબૂલાત કરી છે.
ઈરફાન સાથે બીજા બે યુવકોની પણ સંડોવણી હોવાનું મનાય છે. કંપાઉન્ડરે સારવાર રૂમના કબાટમાં મોબાઇલ ગોઠવી વીડિયો ઉતાર્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ડોક્ટર મહિલા દર્દીને તપાસવા અંદર જાય એ પહેલાં તે ઝડપથી અંદર જઈને મોબાઈન ફોનનો વીડિયો ચાલુ કરી દેતો હતો.
હાલ સુરત રહેતા ઈરફાનને ડૉ. મોદી સાથે ઝઘડો થતાં બળાત્કારના આ વીડિયો છ માસ અગાઉ ઉતાર્યા હતા. પોલીસે ઇરફાનના 2 મોબાઇલ કબજે લીધા છે. ઈરફાન પાસેથી બીજા પણ વીડિયો મળે તેવી શક્યતા છે. અત્યારે બે મહિલાએ ફરિયાદ નોંધાવી છે પણ બીજી મહિલાઓ પણ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે.
![મહેસાણાઃ સમીના ડોક્ટર અને પુત્ર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા ત્યારે કમ્પાઉન્ડર કઈ રીતે વીડિયો ઉતારતો? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/02092351/Patan-300x225.jpg)
![મહેસાણાઃ સમીના ડોક્ટર અને પુત્ર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા ત્યારે કમ્પાઉન્ડર કઈ રીતે વીડિયો ઉતારતો? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/30121534/Sami2-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)