શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ ગામમાં એક સાથે 7 લોકોના કોરોનાથી નોત થતા ખળભળાટ, બજારો સ્વયંભૂ બંધ

ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે શહેરની સાથે સાથે ગામડામાં પણ સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. મોડોસા (Modasa)ના ટીંટોઈ ગામમાં ૨૪ કલાકમાં ૭ના કોરોનાથી મોત થતા ખળભળાટ મચી ગયો છે. 10 હજારની ગામની વસ્તીની સામે 7 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગામમાં એક સાથે 7નાં મોત થતા બાજરો સ્વયંભૂ બંધ થઈ ગઈ છે. નોંધનીય છે કે, માઈક્રો કન્ટેન્ટમેન્ટનું પાલન ન થતું હોવાને કારણે ગામડાઓમાં કોરોના (Coronavirus)નું સંક્રમણ વધ્યું છે. સાથે જ ગામડાઓમાં કોરોના વાયરસને કારણે મૃત્યુદર વધતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11,  સુરત-1, જામનગર કોર્પોરેશન 8,    જામનગર-6,  બનાસકાંઠા-4,  ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3,   સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1,  અમરેલી 2,  અમદાવાદ 2, રાજકોટ 6,  મોરબી 6,  દેવભૂમિ દ્વારકામાં 1 અને  બોટાદમાં 1 મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5790,  સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413,  જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282,  ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173,  ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143,  જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130,  ગાંધીનગર 128, નવસારી 121,  જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41,   દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
Embed widget