શોધખોળ કરો
Advertisement
"રેડવોપ કેમિકલ્સ" દ્વારા "સ્માર્ટ સ્ટોર'' લોન્ચ કરવામાં આવ્યો"
ગુજરાતની અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"દ્વારા "સ્માર્ટ સ્ટોર'' લોન્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતની અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"દ્વારા "સ્માર્ટ સ્ટોર'' લોન્ચ કરવામાં આવ્યો છે. આ "સ્માર્ટ સ્ટોર'' કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ www.redwop.net પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ રેડવોપ કેમિકલ્સની ઓફિશ્યલ વેબસાઇટ પરથી "સ્માર્ટ સ્ટોર''ની ઓનલાઇન મુલાકાત લઈ કંપનીની એડમિક્ષ્ચર, ટાઈલ એડહેસિવ, સ્ટોન એડહેસિવ જેવી પ્રોડક્ટસને સિલેક્ટ કરી તેની તમામ માહિતી મેળવી તે જ સમયે પોતાની જરુરિયાત પ્રમાણે ઓનલાઇન ખરીદી કરી શકે છે. કંપનીનું માનવુ છેકે "સ્માર્ટ સ્ટોર'' દ્વારા ખરીદીથી વ્યક્તિના સમય અને શક્તિનો બચાવ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion