શોધખોળ કરો

''સીટા'' અને "આઇસીઆઇસીઆઇ બિઝનેસ બેંકિંગ" વચ્ચે વ્યૂહાત્મક જોડાણ."

આનંદદાયક સર્વિસનો અનુભવ એ 'સીટા' દ્વારા સર્જિત સોલ્યુશનનો મુખ્ય હેતુ છે અને આ સતત બદલાતી રહેતી પ્રક્રિયામાં 'સીટા'એ આઇસીઆઇસીઆઇ બેન્ક બિઝનેસ બેંકિંગ સાથે આ હેતુ માટે વધુ એક જોડાણ કર્યુ છે.

અમદાવાદઃ આનંદદાયક સર્વિસનો અનુભવ એ 'સીટા' દ્વારા સર્જિત સોલ્યુશનનો મુખ્ય હેતુ છે અને આ સતત બદલાતી રહેતી પ્રક્રિયામાં 'સીટા'એ આઇસીઆઇસીઆઇ બેન્ક બિઝનેસ બેંકિંગ સાથે આ હેતુ માટે વધુ એક જોડાણ કર્યુ છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા 'સીટા'ને હવે આઇસીઆઇસીઆઇ ઇન્ટરનેટ બેન્કિંગ એપીઆઇ, આઇસીઆઇસીઆઇ પેમેન્ટ ગેટવે, ટેક્સેશન એપીઆઇ અને બીજી ઘણી બધી સુવિધાઓ મળશે જેથી તેના ઇઆરપી સોલ્યુશનમાં બેન્કિંગ કામગીરી સરળ બનશે. 'સીટા'ના ક્લાયન્ટસને પણ નીચેના લાભો મળશે.
"ઇઆરપી પ્લેટફોર્મ પરથી ડાયરેક્ટ બેન્કિંગ એક્સેસ સિંગલ પ્લેટફોર્મ પર બેન્કિંગ અને એકાઉન્ટિંગ, ICICI બેન્ક અને ERP લક્ષી ઓફર્સનું એક્સેસ,તાત્કાલિક અને પેપરલેસ વન-ટાઇમ રજિસ્ટ્રેશન (શૂન્ય ચાર્જ) ડાયરેક્ટ ઇન્ટીગ્રેશન અથવા ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ માટે બેન્કની મુલાકાત લેવાની જરૂર નથી.ઝંઝટ રહીત સેવાથી સમયની બચત ઓટોમેટેડ રિકોન્સિલિયેશન માનવબળ અને ખર્ચમાં બચત સંચાલકીય કાર્યક્ષમતામાં સુધારો ICICI બેન્કની NACH ઇ મેન્ડેટ સિસ્ટમ સર્વિસનું એક્સેસ જેમાં સામેલ છે."
"સીટા"ના ફાઉન્ડર અને ચેરમેન કિરણ સુતરિયા માને છે કે બિઝનેસ અને ઓપરેશન પ્રોસેસના સુરક્ષિત અને સરળ ઓટોમેશન માટે ટેકનોલોજીના ઉપયોગના મિશનમાં આ પગલું મહત્ત્વનું છે".
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા

Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી

Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ

Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?

for smartphones
and tablets

વિડિઓઝ

Junagadh Politics । જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ સામે આચારસંહિતા ભંગની ફરિયાદJamnagar News । જામનગરમાં નાના ભૂલકાઓ પાસે મતદાન કાપલીનું વિતરણ કરતા હોય એવો વીડિયો વાયરલSurat Politics । સુરતમાં લાગ્યા નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટરRupala Row: સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના કુળદેવીના ધામથી શરૂ થયેલો ધર્મ રથ આજે મૂળી ગામે પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ

‘જૂનાગઢ બેઠક પર કદાચ પાંચ લાખની લીડ ના પણ મળે’, BJPના ધારાસભ્યની જાહેરમાં કબૂલાત

KBC 2024 Registration: KBCથી તમે પણ બનવા માંગો છો કરોડપતિ? જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન

Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ

Embed widget