શોધખોળ કરો
Advertisement
ધારાસભ્યો અને સાંસદોની વધી શકે છે મુશ્કેલી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો આદેશ ?
રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટેના રજીસ્ટ્રાર જનરલે લિસ્ટ જાહેર કર્યું છે. ધારાસભ્યો અને સાંસદોની વધી શકે છે મુશ્કેલી.
નવી દિલ્હી: ધારાસભ્યો અને સંસદ સભ્યોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસ ઝડપી ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આદેશ કર્યો છે.
રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટેના રજીસ્ટ્રાર જનરલે લિસ્ટ જાહેર કર્યું છે. ક્રિમિનલ કેસ ચાલતા હોવાના લિસ્ટમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસ હોવાનો ખુલાસો થયો છે. 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોનો લિસ્ટમાં નામ સાથે સમાવેશ થયો છે.
SCના આદેશ બાદ HCના રજિસ્ટારે MLA અને MPના નામ જાહેર કર્યા છે. HCએ તમામ જિલ્લા કોર્ટને કેસ ઝડપી ચલાવવા આદેશ કર્યો છે. ક્રિમિનલ કેસ ધરાવતા નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ધારાસભ્યો અને સાંસદો સામે કેસ ઝડપી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement