શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar : વડોદ ડેમમાંથી પાણી છોડાતા તૂટ્યો સૌકા-લીંબડી વચ્ચેનો કોઝવે, રસ્તા પર ફરી વળ્યા પાણી
એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે ડેમ રીપેરીંગના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ચેકડેમો ભરવા તથા ડેમના રીપેરીંગ કામ માટે ડેમ ખાલી કરવાની જરૂર હોય વડોદ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરઃ લીંબડી ભોગાવો સિંચાઇ યોજના અંતર્ગત વડોદ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા સૌકા - લીંબડી ગામ વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો. કોઝવે તુટી જતા સૌકા, લાલીયાદ, લીયાદ સહીતના ગ્રામજનો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે ડેમ રીપેરીંગના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ચેકડેમો ભરવા તથા ડેમના રીપેરીંગ કામ માટે ડેમ ખાલી કરવાની જરૂર હોય વડોદ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion