શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આણંદ સોજીત્રામાં 17 મુસાફરો સાથે ટેમ્પો કેનાલમાં ખાબક્યો, 2ના મોત, 3 તણાયા
આણંદના સોજીત્રા પાસે કેનાલમાં ટેમ્પો ખાબક્યો છે. ટેમ્પામાં 17 મુસાફરો સવાર હતા.
![આણંદ સોજીત્રામાં 17 મુસાફરો સાથે ટેમ્પો કેનાલમાં ખાબક્યો, 2ના મોત, 3 તણાયા tempo sank into the canal with 17 passengers at Sojitra, 2 died આણંદ સોજીત્રામાં 17 મુસાફરો સાથે ટેમ્પો કેનાલમાં ખાબક્યો, 2ના મોત, 3 તણાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07035323/Anand.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આણંદ: આણંદના સોજીત્રા પાસે કેનાલમાં ટેમ્પો ખાબક્યો છે. ટેમ્પામાં 17 મુસાફરો સવાર હતા. 12 મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. 2 વ્યક્તિઓના કેનાલમાં ડૂબી જતાં મોત થયા છે. જ્યારે ત્રણ લોકો કેનાલના પાણીમાં તણાઈ ગયા છે.
આ ઘટના અંગે જાણ થતા જ આણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પહોંચ્યું છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આણંદના સાંસદ મિતેશ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમાર પણ ધટના સ્થળે પહોંચ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)