શોધખોળ કરો

Lok sabha Election 2024: ગુજરાતની કઇ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે મનસુખ માંડવિયા, સૌરાષ્ટ્રની સીટને લઇને અટકળ તેજ

ગાંધીનગર : ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઇને હાલ મનસુખ માંડવીયનાનું નામ ખૂબ જ ચર્ચામાં છે. એક નહિ પરંતુ 4 બેઠક પર તેમની ઉમેદવારીને લઇને ચર્ચા થઇ રહી છે.

Loksabha Election 2024:  લોકસભાની ચૂંટણીને લઇને રાજકિય ગતિવિધિ તેજ થઇ ગઇ છે.        ભાજપની વાત કરીએ તો ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ નિશ્ચિત છે. તો નવસારી બેઠક પર સી.આર પાટીલ અને અમરેલી, ભાવનગર અને રાજકોટ બેઠક પર ફેરફારની શક્યતાજોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયાનું નામની ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉમેદવારીને લઈ ભાજપમાં સૌથી વધુ ચર્ચા છે. એ કે બે નહિ પરંતુ ચાર બેઠક પર મનસુખ માંડવીયાના નામની ચર્ચા  થઇ રહી છે. ભાવનગર, અમરેલી, પોરબંદર અને રાજકોટ બેઠક પર માંડવીયાના નામની ચર્ચા છે. પોરબંદર પર વર્તમાન સાંસદની જગ્યાએ અન્યને ટિકિટ અપાઈ તો મનસુખ માંડવીયા પોરબંદરથી  ઉમેદવાર  બની શકે છે. ભાવનગર બેઠક પર જો કોળી સમાજના બદલે પાટીદાર નક્કી થાય તો સ્થાનિક તરીકે મનસુખ માંડવીયાને  ટિકિટ મળી શકે છે. આટલું જ નહી રાજકોટ બેઠક પર પણ મનસુખ માંડવીયાનું  હાલ ચર્ચામાં છે.

  • ગાંધીનગર બેઠક પર અમિત શાહ નિશ્ચિત
  • નવસારી બેઠક પર સી.આર પાટીલ નિશ્ચિત
  • અમરેલી, ભાવનગર અને રાજકોટ બેઠક પર ફેરફારની શક્યતા
  • સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયા અને રૂપાલાના નામની ચર્ચા
  • ભાવનગર, અમરેલી બેઠક પર માંડવિયા બની શકે ઉમેદવાર
  • ભારતીબેન અને કાછડીયાને તક ન મળે તો માંડવિયાનું નામ આગળ
  • મહેસાણા બેઠક પર નીતિન અને રજની પટેલના નામ ચર્ચામાં
  • શારદાબેને ફરી ચૂંટણી લડવાની વ્યક્ત કરી હતી અનીઈચ્છા
  • ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા પ્રબળ દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ડૉ.દર્શના દેશમુખ દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ભરતસિંહ પરમાર દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ડૉ.જયંતિ વસાવા અને મોતીસિંહ મેદાને
  • વસાવાની બાદબાકી થાય તો ઘનશ્યામ પટેલ, કનુ પરમાર દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો શંકર વસાવા અને કિરણ પરમારની દાવેદારી
  • પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીએ ફરી કરી છે દાવેદારી
  • ભરતસિંહને ટિકિટ ન મળે તો દિલીપ ઠાકોરને મળી શકે તક
  • ભરતસિંહને ટિકિટ ન મળે તો પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પણ મજબૂત વિકલ્પ
  • પાટણ બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરનું નામ ચર્ચામાં
  • રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા પ્રબળ દાવેદાર
  • રૂપાલાને રાજકોટમાં તક ન મળે તો મોહન કુંડારીયાનું નામ ચર્ચામાં
  • રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર
  • દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ઉમેદવારો નામ અંગે મંથન
  • નટુભાઈ પટેલ દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
  • કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
  • લાલુભાઈ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • જીજ્ઞેશ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • તરૂલતાબેન પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • વિશાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • ગોપાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર

ગુજરાતમાં ભાજપનો તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનો ઈરાદો

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે અને આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget