શોધખોળ કરો
Advertisement
આવતીકાલે ચાર જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ૨૮ ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં કરા પડવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ.
Tomorrow's weather: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૨૮ ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ચાર જિલ્લાઓમાં કરા પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 26 Dec 2024 06:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement