શોધખોળ કરો

ગુજરાતમાં વ્હાઈટ ફંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને તેનાથી બચવા શું કરશો લક્ષણો?

એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે.

કોરોના કાળમાં બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસનું વધ્યું છે જોખમ. અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. સોલા સિવિલમાં દર્દીના બાયોપ્સી રિપોર્ટમાં વ્હાઈટ ફંગસ હોવાનો ખુલાસો થયો છે. બિહાર બાદમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. જ્યાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. નિષ્ણાતોના મતે વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસ કરતા વધુ ઝડપથી ફેલાય છે. તેમાં બ્લેક ફંગસની જેમ ફેફસા, ચામડી અને મગજ પર અસર કરે છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. સાથે સાથે આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, આંતરડા, ગુપ્તાંગ, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પાડે છે.

શું છે વ્હાઇટ ફંગસની બીમારી?

ત્વચા રોગના નિષ્ણાતના જણાવ્યાં મુજબ સામાન્ય બીમારી છે. જે ત્વચા સંબંધિત છે. જેમા ત્વચા ઉજળા ચકમા થઇ જાય છે અને તેમાં ખંજવાળ આવે છે. વ્હાઇટ ફંગસની બીમારી નવી નથી. સ્કિનની સાથે કાનમાં પણ ફંગસ જમા થાય છે. હાલ તો આ બીમારીનું ઘાતક સ્વરૂપ સામે નથી આવ્યું, જો કે કેટલાક એક્સપર્ટ માને છે કે, સફેદ ફંગસ  સ્કિનની સાથે મોં, આંતરડાને, બ્રેઇનને પણ સંક્રમિત કરી શકે છે , તબીબના મત મુજબ વ્હાઇટ ફંગસને દવાથી સંપૂર્ણ મટાડી શકાય છે. આ બીમારી અમેરિકામાં 2008માં ચામાડિયાથી હ્યુમન બોડીમાં આવી હતી.

વ્હાઇટ ફંગસ બીમારીના લક્ષણો  શું છે?

વ્હાઇટ ફંગસની આ બીમારી ત્વચા સાથે સંબંધિત છે. જે કાન, સાથળની વચ્ચે અને આંગળીમાં જોવા મળી રહી છે. તેના સાંકેતિક લક્ષણો શું છે જાણીએ

-સાથળના ઉપરના ભાગમાં વચ્ચે ખંજવાળ આવવી, ચિકાસ થવની

-પગની આંગળીઓની વચ્ચે સ્કિન ઇન્ફેક્શન થવું

- કાનની અંદર સૂકાઇ ગયેલ પોપળી બાઝી જવી

-પુરૂષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો

- ત્વચા પર ચકામા પડી જવા અને ખંજવાળ આવવી

વ્હાઇટ ફંગસની બીમારી ક્યાં કારણે થાય છે?

એન્ટીબાયોટિકસ અને સ્ટીરોઇડનું વધુ સેવનના કારણે આ બીમારી થાય છે. ડાયાબિટીશના દર્દીમાં વધુ જોખમ રહે છે. કેન્સરના દર્દીઓ જે લાંબા સમયથી દવા પર હોય છે. તેવા દર્દીમાં પણ આ રોગ થવાનું જોખમ રહે છે. નવજાત શિશુમાં ડાયપર કૈડિડોસિસના રૂપે થાય છે. જેમાં ક્રિમ કલરના ધાબા દેખાય છે. તે ઓરલ થ્રસ્ટ કરે છે. મહિલાઓમાં તે લ્યુકોરિયાનું મુખ્ય કારણ છે.

બચાવ માટે શું કરશો?

ઓક્સિજનન  અને  વેન્ટીલેટરના તમામ ઉપકરણ સ્ટીરલ કરવા જરૂરી છે. ઓક્સિજન સિલિન્ડરમાં હ્યૂમિડિફાયરમાં સ્ટ્રેલાઇઝ વોટરનો ઉપયોગ કરવો જોઇએ. જેથી જે દર્દીના ફેફસામાં જાય તે ઓક્સિજનમુક્ત હોય. જે દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી પીસીઆર  ટેસ્ટ નેગેટિવ હોય અને HRTCમાં  કોરોનાના લક્ષણો હોય તેનો રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જોઇએ. ફકના ફંગસ કલ્ચરની તપાસ કરાવવી જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget