શોધખોળ કરો

સ્કૂલો-કોલેજ શરૂ કરવા મુદ્દે સરકારનો યુ ટર્ન, હવે 23મીથી નહીં થાય શરૂ

અમદાવાદમાં કોરનાની સ્થિતિ ખરાબ થતા સરકારે કર્ફ્યુના નિર્ણયમાં ફેરફાર કરી સોમવાર એટલેકે 23મીના સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન-કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થવાની શકયતા વચ્ચે કેસોમાં વધારો થઈ રહ્યો છે.આ સ્થિતિમાં સરકારને સ્કૂલો-કોલેજો 23મીથી શરૂ કરવાના નિર્ણય મુદ્દે યુ ટર્ન લેવાની ફરજ પડી છે. રાજ્યમાં હવે 23 નવેમ્બરથી શાળા-કૉલેજો નહું ખુલે. કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા શરૂ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. શાળા શરુ કરવાને લઈને ગઈકાલે જ શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તમામ DEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનને અનુસરવાની કડક સૂચના અપાઈ હતી. જે શાળામાં ગાઈડ લાઈનના ચુસ્ત પાલનની વ્યવસ્થા ન હતી ત્યાં વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ હતી. પણ બાદમાં મોડી રાત્રે આ નિર્ણય મોકૂફ રાખીને શાળા-કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા ખોલવાના નિર્ણયનો અનેક વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. માર્ચ મહિનામાં લૉકડાઉન લાગ્યુ ત્યારથી જ રાજ્યમાં શાળા બંધ છે. શાળા-કૉલેજો ક્યારે ખોલવા અંગે આગામી સમયમાં સરકાર નવી તારીખો જાહેર કરશે. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરનાની સ્થિતિ ખરાબ થતા સરકારે કર્ફ્યુના નિર્ણયમાં ફેરફાર કરી સોમવાર એટલેકે 23મીના સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન-કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

Embed widget