શોધખોળ કરો

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત છે. હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત છે. હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 29 ટકા જેટલો  વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના 7 જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે. તાપી, ડાંગ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર અને દાહોદમાં ઓછો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં  2 થી 4 વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ભાવનગરના મહુવામાં બે કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.  પાટણના હારીજમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.  આણંદના તારાપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના પોસીનામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું છે. જો કે આ વર્ષે ગુવારનું ઓછું વાવેતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 99 હજાર 382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે. તો મગફળીનું કુલ 94 હજાર 518 હેક્ટરમાં વાવણી થઈ છે.

ચાલુ વર્ષે તમાકુની વાવણી પણ ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર 10 હેક્ટરમાં જ તમાકુંનું વાવેતર થયું છે. ગયા વર્ષે 611 હેક્ટરમાં વાવેતર થયું હતું. એક હજાર 44 હેક્ટરમાં ધાન્ય પાકોની વાવણી થઈ છે. તેમાં 625 હેક્ટરમાં કઠોળનું વાવેતર કરાયું છે. એક લાખ 21 હજાર 941 હેક્ટરમાં ગવાર, શાકભાજી, ઘાસચારો, તમાકુંનું વાવેતર થયું છે. વરસાદના પ્રારંભમાં જ 95 હજાર 144 હેક્ટરમાં તેલિબીયાનું વાવેતર થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget