શોધખોળ કરો

Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે.  પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું છે. સૌથી વધુ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું તો વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.

Weather Update: પાંચ મહિનામાં રાજ્યમાં ચોથી વખત માવઠાનું સંકટ  સર્જાયું છે.  આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ દરમિયાન વરસાદની સાથે    30થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન પણ  ફુંકાઈ શકે છે.

આજે મધ્ય ગુજરાતના છ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં વરસી છુટો છવાયા વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આશંકા વ્યક્ત કરી છે.  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી .છે આ ઉપરાંત .. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  કમોસમી વરસાદનુ અનુમાન છે.

જો કે એક બાજુ કેટલાક જિલ્લામાં હવામાન પલટાના એંધાણ દેખાઇ રહ્યાં છે તો બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે.  પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું છે. સૌથી વધુ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું તો વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આગ ઝરતી ગરમીએ લોકોને અકળાવી દીધા છે. અહીં પણ તાપમાનનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.  સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન.. તો ભૂજ અને મહુવામાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી પર પહોંચ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થતા અમદાવાદમાં 18 મે બાદ ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર થવાની શક્યતા.. ત્રણ દિવસ તાપમાનનો પારો 41 ડિગ્રીને આસપાસ રહેવાની હવામાન વિભાગે   આગાહી કરી છે.

તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ  છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો નીચે જતાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. રવિવારે પૂર્વોત્તર ભારત સહિત ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી સાથે તોફાન, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને કરા પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને મરાઠવાડામાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. વીજળીના ચમકારા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs MI Live Score: પાવરપ્લેમાં જોવા મળ્યો ગિલ-સુદર્શનની ક્લાસ, ગુજરાતની તોફાની બેટિંગ
GT vs MI Live Score: પાવરપ્લેમાં જોવા મળ્યો ગિલ-સુદર્શનની ક્લાસ, ગુજરાતની તોફાની બેટિંગ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs MI Live Score: પાવરપ્લેમાં જોવા મળ્યો ગિલ-સુદર્શનની ક્લાસ, ગુજરાતની તોફાની બેટિંગ
GT vs MI Live Score: પાવરપ્લેમાં જોવા મળ્યો ગિલ-સુદર્શનની ક્લાસ, ગુજરાતની તોફાની બેટિંગ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.