શોધખોળ કરો

"આવી રહી છે લોકપ્રિય ગુજરાતી વેબ સિરીઝ  "બસ ચા સુધી" ની નવી સિઝન

૨૦૧૮ માં શરૂ થયેલી ચાની આ સફર આમ કહીએ તો હવે તેના પાંચમાં ભાગમાં પહોંચી ગઈ છે.

૨૦૧૮ માં શરૂ થયેલી ચાની આ સફર આમ કહીએ તો હવે તેના પાંચ માં ભાગમાં પહોંચી ગઈ છે. "આસ્થા પ્રોડક્શન" અને "બસ ચા સુઘી" માં જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 5 વર્ષથી એને બરકરાર રાખી છે. પ્રોડ્યુસર 'ધૃષ્મા દોશી' અને ડિરેક્ટર 'હિરેન દોશી'નું કહેવુ છે કે જ્યારે અમે આ વેબ સિરીઝ બનવાનું વિચાર્યું ત્યારે અમને બધાં જ લોકોએ ના પાડી હતી કે ગુજરાતીમાં વેબ સિરીઝ ના બનાવાય. પરંતુ હિરેન દોશી અને આ વેબ સિરીઝ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ આ સાહસ કરવાનું નક્કી કર્યું અને આજે "બસ ચા સુઘી" એ ગુજરાતી વેબ સિરીઝમાં આગળ પડતી ઓળખ ધરાવે છે. "બસ ચા સુધી" - ૧,૨,૩, સિઝન પછી "બસ ચા સુધી- નવી સફર" અને હવે "નવી સફર ભાગ ૨" દર્શકો સુધી પહોંચશે. આ નવી સફર માં "અલીશા પ્રજાપતિ" તથા "આરજે હર્ષિલ" જોવા મળશે, તથા નવા બીજા એક્ટર દેખાય એવી આશા પણ છે. આ આખી સફરમાં પાત્રો ભલે બદલાયા પણ સ્પર્શ કદાચ દરેકમાં સરખો જ રહ્યો, એટલે એ દર્શકો ને ગમી અને પસંદ આવી અને કદાચ એટલે જ આ આવનારા ભાગની રાહ પણ સૌને આતુરતાથી છે.

શું હોઈ શકે છે આવનારી ચાની આ નવી સફરમાં?

પાયલ અને કિશનના અજાણ્યામાંથી જાણીતા થવાની ચા સાક્ષી એ સફર નો આમ તો અંત હતો અથવા અંતરાલ હતો. બંને શક્યતાઓ રહેલી હતી, આ વાતમાં પાયલ નું પાત્ર કિશનના જીવનમાં પાછું આવશે કે કિશન કોઈ નવી જ વાત શરૂ કરશે? કે પછી બંનેની વાતો સમાંતર ચાલી ને ૩જું ને ૪થું પાત્ર પણ જોવા મળે. આ બધી શક્યતાઓ અને અનુમાનોના જવાબ હોય શકે છે "બસ ચા સુધી" નવી સફર ભાગ -૨" માં.

અત્યાર સુધીના ઇતિહાસ પ્રમાણે તો ચાને સાક્ષીમાં રાખી ને થતી યુવાન છોકરા છોકરીની વાતોને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, આ વખતે પણ મેકર્સ શું નવી કમાલ કરે છે એ જોવાનું રહ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget