શોધખોળ કરો

GSEB 10th Result: ધોરણ 10નું 1993થી અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ, અનેક રેકોર્ડ તોડ્યા

ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે.

GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે.  જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકશે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં ઓછું પરિણામ નોંધાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ આવ્યું છે. ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ આવ્યું છે.  ધોરણ 10નું ઐતિહાસિક પરિણામ જાહેર થયું છે. 1993થી અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે. 

પરિણામ જોવા માટે ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.

રાજ્યભરમાં 2024માં ધોરણ 10માં કૂલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે રાજ્યભરનું કૂલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,60,451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 78,715 વિદ્યાર્થીઓ પાસ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા નોંધાયું છે. 

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે.

C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે.D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર 110 છે.

પરિણામ કેવી રીતે તપાસવું

  • પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જાઓ.
  • અહીં બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.
  • અહીં હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC પરિણામ 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો.
  • જલદી તમે આ કરશો, એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક પરિણામોના પ્રકાશન પછી દેખાશે.
  • તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
  • આમ કરવાથી તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
  • તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.
  • કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકાશે

  • ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો.
  • અહીં મેસેજ ટાઈપ કરો, મેસેજમાં તમારે તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • આને 6357300971 પર મોકલો.
  • થોડીવારમાં તમને તમારા ફોન પર WhatsApp પર પરિણામ મળી જશે.
  • તેને અહીં તપાસો. આ નંબર પર ફોન કરીને પણ પરિણામ મેળવી શકાશે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડNadiad Crime criminals attack on two persons in NadiadAmreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Embed widget