શોધખોળ કરો
Advertisement
સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ તારીખથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું, દરરોજ કેટલા પ્રવાસીઓને અપાશે પ્રવેશ, જાણો વિગત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે.
કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
આ સાથે જ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ જ કરી શકાશે. ટિકિટ બારી પરથી રૂબરૂ ટિકિટ નહીં મળે. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે અધિકૃત વેબસાઈટ પરથી ટિકિટ મળશે.
પ્રવાસીઓને જે સ્લોટની ટિકિટ મળી હશે એ જ સ્લોટમાં પ્રવેશ મળશે. કોવિડ19 ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement