શોધખોળ કરો

ભર ઉનાળે ગુજરાતના આ વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાન જવાની ભીતિ

વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.

મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં રાત્રે પવન ફૂંકાવાનો શરૂ થયો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડવાના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ પહેલા 12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડ્તા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં આવેલા બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો હતો.

વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.

નોંધનીય છે કે, સ્કાઇમેટે (Weather Forecast 2021) 2021માં વરસાદ (Monsoon)સારો રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમોસાના ચાર મહિના જૂન, જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે એવરેજ વરસાદ 880.6 મિમીની સરખામણીમાં 103 ટકા વરસાદ થઇ શકે છે.

ખાસ વાત એ છે કે મોનસૂનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે. સ્કાઇમેટે કહ્યું કે જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે.જોકે ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર-પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે. એજન્સીએ કહ્યું કે આંતરિક કર્ણાટકમાં પણ જુલાઇ-ઓગસ્ટમાં મોનસૂન કમજોર રહેશે. ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.

સ્કાઇમેટના આંકડા જણાવે છે કે જૂનમાં 166.9 મિમીના મુકાબલે 106 ટકા વરસાદ થઇ શકે છે. એજન્સીના મતે આ દરમિયાન 70 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. જ્યારે 20 ટકા સંભાવના છે કે વધારે વરસાદ થઇ શકે છે. સામાન્યથી ઓછા વરસાદની સંભાવના ફક્ત 10 ટકા જ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા

20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું

Embed widget