શોધખોળ કરો

PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જાણીએ આજે ગુજરાતમાં બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીના શું-શું કાર્યક્રમ છે.

LIVE

Key Events
Today is the second day of Prime Minister Modi's Gujarat visit, where will the event be held along with the launch of Maruti E Vitara, know the full day's schedule, live updates PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
પીએમ મોદીનો ગુજરાતનો પ્રવાસનો બીજો દિવસ
Source : abp live

Background

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટના રોજ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. પીએમ મંગળવારે સવારે 10 વાગ્યે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ કંપનીના નવા EV યુનિટનું લોન્ચિંગ કરશે. તેઓ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) "E Vitara"નું ઉદ્ઘાટન કરશે.

-

12:48 PM (IST)  •  26 Aug 2025

વિદેશી કંપનીઓ ભારતમાં કાર નિર્માણ કરી રહી છેઃPM મોદી

હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ  પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે. “EVને પહેલા વિકલ્પ તરીકે જોવાતો હતો., EV હવે અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે. ભારતના નવા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે,  પાછલા વર્ષોમાં બનાવેલી નીતિઓ હવે કામ લાગે છે. મોબાઈલ નિર્માણ 2700 ટકાની વૃદ્ધિભારત-જાપાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત-જાપાન એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.ભારત-જાપાનની દોસ્તી અતૂટ છે અને અતૂટ રહેશે, વોકલ ફોર લોકલને મંત્ર બનાવવા PM મોદીએ હાકલ કરી છે. 2027 સુધીમાં વિકસિત ભારત બનાવીને રહીશું”

12:30 PM (IST)  •  26 Aug 2025

મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર: PM મોદી

ઇવી  બેટરી પ્લાન્ટના ઉદઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું  કે, ઇવી બેટરીનું પ્રોડશન ભારત માટે જરૂરી બની ગયું છે. આ ઇલેક્ટ્રીક વાહન અનેક મુશ્કેલીનું સમાધાન છે. મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર મેડ ઈન ઈન્ડિયા લખેલી ઈવી કાર દુનિયાના દેશોમાં દોડશે, ઈવી કાર માટેની બેટરીનું નિર્માણ ભારતમાં જરૂરી હતું. ઈવી વાહનો અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે,ઇ વી એમ્બ્યુલન્સ માટે પણ કેન્દ્રએ બજેટ નિર્ધાર કર્યું છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
Embed widget