શોધખોળ કરો
Advertisement
તાલાલા-ગીરમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગઈ કાલે મોડી રાતે અને વહેલી સવારે તાલાલા ગીર પંથકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં.
તાલાલાઃ ગઈ કાલે મોડી રાત્રે અને વહેલી સવારે તાલાલા અને ગીર પંથકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 12 કલાકે ભૂકંપનો જોરદાર આંચકા આવતા લોકોની ઊંઘ ઊડી ગઈ હતી અને ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાલાલાથી 16 km દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું.
વહેલી સવારે બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની રિક્ટર સ્કેલ 2ની તીવ્રતા અંકાઈ હતી, જેનું કેન્દ્ર બિંદુ તાલાલા થી 21 km દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement