શોધખોળ કરો

અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી મોનરો લેકમાં ડૂબ્યાં, ત્રણ દિવસ બાદ પણ નથી મળી કોઇ ભાળ

અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી લેકમાં ડૂબી ગયા હોવાના સમચાર મળ્યા છે. બે દિવસથી બંનેની શોધખોળ ચાલું છે. હજુ સુધી બંનેની કોઇ ભાળ નથી મળી.

અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી લેકમાં ડૂબી ગયા હોવાના સમચાર મળ્યા છે. બે દિવસથી બંનેની શોધખોળ ચાલું છે. હજુ સુધી બંનેની કોઇ ભાળ નથી મળી.

અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બંને  યુવક  મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં આ દરમિયાન બંને પાણી કૂદ્યાં હતા અને તરવાની કોશિશ કરતા હતા આ દરમિયાન બંને ડૂબી ગયા હતા. તેની સાથે બોટિંગ કરવા ગયેલા તેમના મિત્રોએ તમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતા. બંનેની હજુ સુધી કોઇ ભાળ નથી મળી તેમની શોધ માટે  સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કે ત્રણ દિવસની મથાપણ બાદ પણ હજુ સુધી તેમનો કોઇ પત્તો નથી મળ્યો, હવામાન પ્રતિકૂળ  ન હોવાથી સર્ચ ઓપરેશનમાં પણ અવરોધો આવી રહ્યાં છે

વિદ્યાર્થીઓ બોટમાં કોઇ પાર્ટીમાં સામેલ થવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. બોટમાંથી આલ્કહોલ પણ મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. બંને માંથી એક સિદ્ધાંત શાહ નામનો વિદ્યાર્થી મૂળ અમદાવાદના જાણીતા બિલ્ડરનો દીકરો  હોવાની સામે આવ્યું છે.

Crime News: સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Surat: કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ

સુરત:  સુરતના કેબિલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે.  યુવકે છલાંગ લાગવતા લોકો એકત્ર થયા હતા. આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરનાર વિદ્યાર્થી હોવાની ચર્ચા છે. કેબલ બ્રિજ પર રહેલા વૉચમેન સામે એક વિદ્યાર્થી અચાનક આવી પહોંચ્યો  પછી બેગ અને મોબાઈલ આપી દોડવા લાગ્યો.  વૉચમેનને શંકા જતા તેણે પણ વિદ્યાર્થીને પકડવા માટે પાછળ દોટ મુકી હતી.  પણ તે કઈ કરે એ પહેલા જ વિદ્યાર્થીએ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી.  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું...ફાયરના જવાનોએ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્ગારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget