શોધખોળ કરો

Jetpur: જેતપુરમાં ટ્રકમાંથી મારબલ પથ્થર ઉતારતી વખતે અકસ્માત સર્જાતા બે મજૂરના મોત

રાજકોટ: જિલ્લાના જેતપુરના દેવકી ગાલોળ ગામમાં દર્દનાક ઘટના સામે આવી છે.  ગામમાં બની રહેલ યાત્રાળુના ઉતારાના બાંધકામ સમયે આ બનાવ બન્યો છે. ટ્રકમાંથી મારબલ ઉતારતા સમયે અકસ્માત સર્જાયો હતો.

રાજકોટ: જિલ્લાના જેતપુરના દેવકી ગાલોળ ગામમાં દર્દનાક ઘટના સામે આવી છે.  ગામમાં બની રહેલ યાત્રાળુના ઉતારાના બાંધકામ સમયે આ બનાવ બન્યો છે. ટ્રકમાંથી મારબલ ઉતારતા સમયે અકસ્માત સર્જાયો હતો. મારબલ પથ્થર ક્રેન વડે ટ્રકમાંથી ઉતરતા સમયે મારબલ તૂટતા બે શ્રમિક મારબલ નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં મારબલ પથ્થર નીચે દબાતા બે શ્રમિકોના ઘટના મોત થયા. એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. મુંબઇના દાતા મહેશભાઈ લીરાભાઈ વિરાટ દ્વારા યાત્રાળુ વટેમાર્ગુ માટે ઉતારો બનાવમાં આવી રહ્યો હતો. આ મમાલે જેતપુર તાલુકા પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

 કેનેડામાં નાયગ્રા ફોલ્સ જોવા ગયેલો ગુજરાતી પરિવાર ખીણમાં ખાબક્યો

કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

દુર્ભાગ્‍યવશ મહિલાનો જીવ ન બચાવી શકાયો

આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, દુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો. 

પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી

જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા

ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. ટીમ ઘાટીના તળિયે રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. બચાવકર્તાઓ નાયગ્રા ફૉલ્‍સ ફાયર ડિપાર્ટમેન્‍ટ સાથે બંને પીડિતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી ગયા હતા. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા. અકસ્‍માતમાં રુદ્રાન્‍શને ૧૭ ટકા આવ્‍યા છે અને ડોક્‍ટરે તેને હજી લગભગ દોઢ મહિનો હૉસ્‍પિટલમાં સારવાર હેઠળ રાખવાની સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Embed widget