શોધખોળ કરો

અરવલ્લીમાં મોટી દુર્ઘટના, નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટતા બે શ્રમિકોના કરુણ મોત

અરવલ્લીના મોડાસામાં નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત થયા હતા.

અરવલ્લીના મોડાસામાં નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, માલપુર રોડ પર નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા ત્યારે નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન અન્ય એક શ્રમિકનું મોત થયું હતુ.

અરવલ્લીમાં મોટી દુર્ઘટના, નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટતા બે શ્રમિકોના કરુણ મોત

શ્રમિકો ચોથા માળે કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લામાં લવ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ

અરવલ્લી જિલ્લાની વતની અને બ્રાહ્મણ પરિવારની બે દીકરીઓ કથીત લવ જેહાદનો ભોગ બની હોવાની ઘટના બહાર આવી છે. મોટી દીકરીને સાતેક વર્ષ અગાઉ અમદાવાદનો મુસ્લિમ યુવક મુંબઈ લઈ જઈ ધર્મ પરિવર્તનનું લખાણ અને નિકાહ કરી લીધા બાદ યુવકે તેના પર ત્રાસ ગુજરવાનું શરૂ કરી દીધુ હતું આ ત્રાસ સહન ન થતાં ચારેક દિવસ અગાઉ ગૂપચુપ રીતે વતનમાં પરત આવી ગઈ હતી.

જ્યારે નાની દીકરીએ સોશિયલ મીડિયામાં ભટ્ટ મેવાડા સમાજના ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ બ્રાહ્મણ હિન્દુ નામધારી યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે કરાવેલ સુન્નત, નમાજ, રોજા કરવા અને માંસાહાર માટે ફરજ પાડવી સહિતના કારણોને લઈ ત્રાસ ગુજારતો અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

મોટી બહેનના 7 વર્ષ પહેલા મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. મુસ્લિમ યુવકે ફોસલાવી તેની સાથે શારિરિક સંબંધ બાંધી બ્લેક મેઈલ કરતો હતો. બાદમાં તેને મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં લગ્નના નામે સહી કરાવી ધર્મપરિવર્તન કરાવી નાખ્યુ હતું. કારણ કે ત્યાં મરાઠીમાં લખાયેલું હોવાથી યુવતીને તેની જાણ પણ થઈ ન હતી કે શું લખ્યું છે. યુવતી ગર્ભવતી થતા તેને ઉત્તર પ્રદેશ પોતાના ઘરે લઈ ગયો અને આખરે તે ત્યાંથી ભાગવામાં સફળ થઈ હતી.

જો કે નાની બહેન સોશિયલ મીડિયામાં ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ હિન્દુ નામ ધારાવતા યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે નમાજ, રોજા કરવા માટે ફરજ પાડી હતી. રોજના કંકાસ અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget