શોધખોળ કરો

Surendranagar: નર્મદા કેનાલમાં ડૂબતા મિત્રને બચાવવા જતા બીજો મિત્ર પણ ડૂબ્યો, બન્નેના મોત

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના મોત નિપજયાં છે. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો.

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના મોત નિપજયાં છે. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો. બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. 8 કલાકની ભારે જેહમત બાદ બને યુવાનોની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે બને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી છે.

રાજ્યમાં સાંજે આ વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં આજે  સાંજે વરસાદનો અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાનના અનુમાન મુજબ આજના દિવસે નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદનો અનુમાન છે. ઉપરાંત હજુ આજના દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેશે.પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદનો અનુમા છે.

અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં  આજે સામાન્ય વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે તો હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાતી  વરસાદનું જોર ઘટશે. આવતી કાલ થી વરસાદનું જોર ઘટતા રાજ્યમાં છુટછવાયો સામાન્ય વરસાદ રહેશે. ગઇકાલે સૌથી વધુ  વલસાડમાં વરસાદ નોંધાયો. ઉપરાંત નવસારીમાં 215 મિમિ,,જૂનાગઢમાં 165 મિમિ,અમદાવાદ 120મિમિ, ગાંધીનગર 44મિમિ વરસાદ નોંધાયો.

 ગુજરાતમાં ધોધમાર વરસાદથી છલકાયા આ ડેમ

ધોધમાર વરસાદની રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે..207 જળાશયોમાં 14 સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છે..સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા પાણીનો જથ્થો છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 47.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 31.17 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.59 ટકા, કચ્છના 20 જળાશયમાં 54.43 ટકા પાણીનો જથ્થો છે. 

દક્ષિણ ગુજરાતના 13 પૈકી  એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. કચ્છના 20 પૈકી 4 ડેમ પુર્ણતઃસપાટીએ પહોંચ્યા છે.અત્યારે તાપીનો ડોસાવાડા, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો મોતા,ગુજરીયા, ઉબેણ ડેમ પણ  સંપૂર્ણ ભરાઇ ગયો છે. તો અમરેલીના વડિયા અને સાકરોળીનો ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે..રાજકોટના સોડવદર ડેમ, મોજ ડેમ, જામનગરનો વાગડીયા, સપડા અને રૂપારેલ ડેમસંપૂર્ણ ભરાઇ ગયો છે.મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક  થતાં જળ સપાટી 609.13 ફુટ પર પહોંચી છે.ધરોઈ ડેમમાં હાલ 14 હજાર 722 ક્યુસેક પાણીની આવક  થઇ છે.

સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દક્ષિણ  ગુજરાતનો એક સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય છે,સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છેસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 54.43 ટકા જળસંગ્રહ છે. ઉ. ગુજરાતના 15 જળાશયોમાં 47.25 ટકા જળસંગ્રહ છે,દ.ગુજરાતના 13 જળાશયોમાં 34.59 ટકા જળસંગ્રહ છે,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.17 ટકા જળસંગ્રહ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget