શોધખોળ કરો

‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં જળ બંબાકાર, જાણો કેટલો ખાબક્યો વરસાદ

તાલાલામાં આભ ફાટ્યૂ હોય તેમ 8 ઇંચ વરસાદ ખાબકતા હિરણ નદી છલકાઈ ગઈ છે. ગીર સોમનાથમા ૬ ઈંચ જ્યારે તાલાલા પંથકમા ૮ થી ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદઃ ગુજરાત પરથી વાયુ વાવાઝોડનો ખતરો તો ટોળી ગયો છે. પરંતુ તેની અસર એ જોવા મળી કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ગીરના જંગલ આસપાસ 6-8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા હિરણ, દેવકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) તાલાલામાં આભ ફાટ્યૂ હોય તેમ 8 ઇંચ વરસાદ ખાબકતા હિરણ નદી છલકાઈ ગઈ છે. ગીર સોમનાથમા ૬ ઈંચ જ્યારે તાલાલા પંથકમા ૮ થી ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૂત્રાપાડામા પાંચ જ્યારે ઉના–ગીર ગઢડાથી 1-2 ઈંચ જ્યારે કોડીનાર તાલુકામા 2-3 ઈંચ વરસાદ પડ્યો છે. ‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં જળ બંબાકાર, જાણો કેટલો ખાબક્યો વરસાદ વાયુ વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વંથલી, માળીયા અને મેંદરડા પંથકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને માંગરોળમાં 4 ઈંચ અને ભેસાણ તેમજ વિસાવદરમાં 3-3 ઈંચ વરસાદ નોધાયો હતો. છેલ્લા આંકડા મુજબ પોરબંદર શહેરમાં ૨૧મીમી (કુલ૩૧મીમી ), રાણાવાવમાં ૮મીમી (કુલ૨૭મીમી) અને કુતિયાણામાં ૪૪મીમી (કુલ૪૮મીમી )વરસાદ પડ્યો છે. ‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં જળ બંબાકાર, જાણો કેટલો ખાબક્યો વરસાદ રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ઉપલેટા-૦, કોટડાસાંગાણી-૧૩, ગોંડલ-૧૦, જેતપુર-૦, જસદણ-૧૧, જામકંડોરણા-૧, ધોરાજી-૨૨, પડધરી-૧, રાજકોટ તાલુકા-૦, રાજકોટ શહેર-૭, લોધિકા-૬ અને વીંછિયા-૬ મી.મી.વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં પોણા બે ઈંચ, ખાંભામાં દોઢ ઈંચ, અમરેલી, બાબરામાં ૧ ઈંચ, જાફરાબાદ, લાઠી, લીલીયામાં અડધો ઈંચ અને બગસરામાં ૮મીમી, રાજુલામાં પ મીમી અને વડીયામાં ૭ મીમી વરસાદ પડયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget