શોધખોળ કરો

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

રાજ્યમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામા વરસાદી માહોલ છે.  એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે 24, 25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘમહેર યથાવત રહેશે.  રાજ્યમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામા વરસાદી માહોલ છે.  એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે 24, 25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.  જ્યારે આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ

ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થયા છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં 39.03 ટકા વરસાદની ઘટ છે. બે રાઉંડમાં મહેસાણામાં 39.11 ટકા અને પાટણમાં 6.33 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

આ વર્ષે ચોમાસુ 40 ટકા પુરૂ થયું છે. ત્યારે 19 જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં નવ ઈંચ વરસાદની જરૂરીયાત સામે સિઝનનો સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 39.03 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં અત્યાર સુધીની સિઝનના વરસાદની સ્થિતિ જોઈએ તો અરવલ્લીમાં સૌથી વધુ 61.19 ટકા જ્યારે સૌથી ઓછી પાટણ જિલ્લામાં માત્ર 6.33 ટકા વરસાદની ઘટ છે. સાબરકાંઠામાં 43.60 ટકા, મહેસાણામાં 39.11 ટકા અને બનાસકાંઠામાં 33.40 ટકા વરસાદની ઘટ રહી છે. તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે.

વરસાદની ઘટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વાવેતરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 8.60 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચુકી છે. જેમાં મહેસાણા જિલ્લામાં 1.13 લાખ હેક્ટર, પાટણ જિલ્લામાં 1.19 લાખ હેક્ટર, બનાસકાંઠામાં 2.97 લાખ હેક્ટર, સાબરકાંઠામાં 1.73 લાખ હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં 1.57 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget